Hymn No. 5616 | Date: 01-Jan-1995
પડતો ના રે જીવનમાં રે તું, છે છે ને નથી નથી ના રે, સંઘર્ષમાં રે તું
paḍatō nā rē jīvanamāṁ rē tuṁ, chē chē nē nathī nathī nā rē, saṁgharṣamāṁ rē tuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1995-01-01
1995-01-01
1995-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1115
પડતો ના રે જીવનમાં રે તું, છે છે ને નથી નથી ના રે, સંઘર્ષમાં રે તું
પડતો ના રે જીવનમાં રે તું, છે છે ને નથી નથી ના રે, સંઘર્ષમાં રે તું
જગમાં તો છે ને છે રે, બધું તો છે જગમાં, નથી નથી પણ છે રે બધું
એક ઘડીમાં તો રહેશે જે છે, બીજી ઘડીમાં કહેશે નથી, નથી રે એ તું
છે છે અને રહેશે જે જીવનમાં જગમાં રે જે, શોધી નથી શક્યો હજી એને રે તું
નથી દેખાયું હમણાં જે, દેખાશે ના પછી, એ નથી કાંઈ એવું તો બનતું
દેખાતા નથી કર્મ તો જે, નથી કાંઈ કર્મ તો એ, એવું કાંઈ નથી રે હોતું
ભાગ્ય વિના નથી કાંઈ બનતું કે દેખાતું, ભાગ્ય નથી, નથી કાંઈ એવું હોતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પડતો ના રે જીવનમાં રે તું, છે છે ને નથી નથી ના રે, સંઘર્ષમાં રે તું
જગમાં તો છે ને છે રે, બધું તો છે જગમાં, નથી નથી પણ છે રે બધું
એક ઘડીમાં તો રહેશે જે છે, બીજી ઘડીમાં કહેશે નથી, નથી રે એ તું
છે છે અને રહેશે જે જીવનમાં જગમાં રે જે, શોધી નથી શક્યો હજી એને રે તું
નથી દેખાયું હમણાં જે, દેખાશે ના પછી, એ નથી કાંઈ એવું તો બનતું
દેખાતા નથી કર્મ તો જે, નથી કાંઈ કર્મ તો એ, એવું કાંઈ નથી રે હોતું
ભાગ્ય વિના નથી કાંઈ બનતું કે દેખાતું, ભાગ્ય નથી, નથી કાંઈ એવું હોતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
paḍatō nā rē jīvanamāṁ rē tuṁ, chē chē nē nathī nathī nā rē, saṁgharṣamāṁ rē tuṁ
jagamāṁ tō chē nē chē rē, badhuṁ tō chē jagamāṁ, nathī nathī paṇa chē rē badhuṁ
ēka ghaḍīmāṁ tō rahēśē jē chē, bījī ghaḍīmāṁ kahēśē nathī, nathī rē ē tuṁ
chē chē anē rahēśē jē jīvanamāṁ jagamāṁ rē jē, śōdhī nathī śakyō hajī ēnē rē tuṁ
nathī dēkhāyuṁ hamaṇāṁ jē, dēkhāśē nā pachī, ē nathī kāṁī ēvuṁ tō banatuṁ
dēkhātā nathī karma tō jē, nathī kāṁī karma tō ē, ēvuṁ kāṁī nathī rē hōtuṁ
bhāgya vinā nathī kāṁī banatuṁ kē dēkhātuṁ, bhāgya nathī, nathī kāṁī ēvuṁ hōtuṁ
|