1994-01-03
1994-01-03
1994-01-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1117
નિરાશામાં ડૂબેલા નયનોથી, આશાભર્યા નયનોને, માનવતા માનવીને આજ નિરાશાથી

પૂછી રહી છે આજના એ માનવને, અટકશે ક્યારે રે, એની દુઃખદર્દભરી કહાની
કંઈક માનવના હાથે રહી છે રહેંસાતી, કંઈક માનવના પગ તળે રહી છે કચડાતી
કંઈક ધર્મ ધૂરંધરો રહ્યાં છે એને મસળી, કંઈક સેવાના નામે રહ્યાં છે એને ભીંસી
માનવતાના લઈ લઈને રે એમાં, રહ્યાં છે જગમાં સહુ એને રે એને કચડી
માનવતાના સ્વાંગ સજી સજીને રે જીવનમાં, રહ્યાં છે એને રે જીવનમાં બાંધી
સ્થાપી ઊચ્ચ સ્થાને એને રે જીવનમાં, રહ્યો છે માનવ પગ એમાં તો ખેંચી
વહેતાને વહેતા રહ્યાં છે આંસુ માનવના, રહી છે હવે તો લોહીની ધારા એમાં વહેતી
મળતો નથી એને જગમાં એવો રે માનવ, સાચા દિલથી સહાય કરે એને
ઢૂંઢી રહી છે આશાભર્યા નયનોએ માનવતા એવા, માનવ કરે આશ એની પૂરી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nirāśāmāṁ ḍūbēlā nayanōthī, āśābharyā nayanōnē, mānavatā mānavīnē āja nirāśāthī
pūchī rahī chē ājanā ē mānavanē, aṭakaśē kyārē rē, ēnī duḥkhadardabharī kahānī
kaṁīka mānavanā hāthē rahī chē rahēṁsātī, kaṁīka mānavanā paga talē rahī chē kacaḍātī
kaṁīka dharma dhūraṁdharō rahyāṁ chē ēnē masalī, kaṁīka sēvānā nāmē rahyāṁ chē ēnē bhīṁsī
mānavatānā laī laīnē rē ēmāṁ, rahyāṁ chē jagamāṁ sahu ēnē rē ēnē kacaḍī
mānavatānā svāṁga sajī sajīnē rē jīvanamāṁ, rahyāṁ chē ēnē rē jīvanamāṁ bāṁdhī
sthāpī ūcca sthānē ēnē rē jīvanamāṁ, rahyō chē mānava paga ēmāṁ tō khēṁcī
vahētānē vahētā rahyāṁ chē āṁsu mānavanā, rahī chē havē tō lōhīnī dhārā ēmāṁ vahētī
malatō nathī ēnē jagamāṁ ēvō rē mānava, sācā dilathī sahāya karē ēnē
ḍhūṁḍhī rahī chē āśābharyā nayanōē mānavatā ēvā, mānava karē āśa ēnī pūrī
|