1975-01-04
1975-01-04
1975-01-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1118
મારીને રે એને રે તું, મારીને રે એને, જીવનમાં રે અમર તું થઈ જા

ખેંચતા રહ્યાં છે જે તત્ત્વો જીવનમાં, તને મૃત્યુ તરફ દૂર હટાવી રે એને - જીવનમાં
નર નારી, ધર્મ ધર્મીની લાગી છે છાપ તનડાંને, છાપ ભૂંસીને રે એમાં - જીવનમાં
લોભ લાલચ ઘસડતા રહ્યાં છે ત્યાં તને, જીવનમાં ઊંડી ખીણે રે તને, સમજીને એને - જીવનમાં
છેડતાને છેડતા રહ્યાં છે, અહં ને અભિમાન, જીવનમાં તારી તો શાંતિને - જીવનમાં
ઇચ્છાઓને ઇચ્છાઓ રહી, જીવનભર નચાવતીને નચાવતી રે તને - જીવનમાં
સાચા ખોટાની પરીક્ષા કરી ના શક્યો જીવનમાં, જીવનમાં એવી અણસમજ હણીને - જીવનમાં
ખોટા ને ખોટા વિચારોમાં રહ્યો તું ડૂબ્યો, ખોટા વિચારોને જીવનમાં મારીને - જીવનમાં
તૃષ્ણાને અનેક તૃષ્ણાઓ, રહી જીવનભર પીડતીને પીડતી તને, હવે મારીને એને - જીવનમાં
શંકાઓને ને શંકાઓને દૂર રાખીને, જાગે ના જાગે હૈયાંમાં જ્યાં, જીવનમાં એને મારી ને - જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mārīnē rē ēnē rē tuṁ, mārīnē rē ēnē, jīvanamāṁ rē amara tuṁ thaī jā
khēṁcatā rahyāṁ chē jē tattvō jīvanamāṁ, tanē mr̥tyu tarapha dūra haṭāvī rē ēnē - jīvanamāṁ
nara nārī, dharma dharmīnī lāgī chē chāpa tanaḍāṁnē, chāpa bhūṁsīnē rē ēmāṁ - jīvanamāṁ
lōbha lālaca ghasaḍatā rahyāṁ chē tyāṁ tanē, jīvanamāṁ ūṁḍī khīṇē rē tanē, samajīnē ēnē - jīvanamāṁ
chēḍatānē chēḍatā rahyāṁ chē, ahaṁ nē abhimāna, jīvanamāṁ tārī tō śāṁtinē - jīvanamāṁ
icchāōnē icchāō rahī, jīvanabhara nacāvatīnē nacāvatī rē tanē - jīvanamāṁ
sācā khōṭānī parīkṣā karī nā śakyō jīvanamāṁ, jīvanamāṁ ēvī aṇasamaja haṇīnē - jīvanamāṁ
khōṭā nē khōṭā vicārōmāṁ rahyō tuṁ ḍūbyō, khōṭā vicārōnē jīvanamāṁ mārīnē - jīvanamāṁ
tr̥ṣṇānē anēka tr̥ṣṇāō, rahī jīvanabhara pīḍatīnē pīḍatī tanē, havē mārīnē ēnē - jīvanamāṁ
śaṁkāōnē nē śaṁkāōnē dūra rākhīnē, jāgē nā jāgē haiyāṁmāṁ jyāṁ, jīvanamāṁ ēnē mārī nē - jīvanamāṁ
|