Hymn No. 5620 | Date: 05-Jan-1995
કર્યું જ્યાં તો ખોટું, કર્યું જ્યાં તો ખોટું, કોને જઈને રે, એને રે હું તો કહું
karyuṁ jyāṁ tō khōṭuṁ, karyuṁ jyāṁ tō khōṭuṁ, kōnē jaīnē rē, ēnē rē huṁ tō kahuṁ
સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)
1995-01-05
1995-01-05
1995-01-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1119
કર્યું જ્યાં તો ખોટું, કર્યું જ્યાં તો ખોટું, કોને જઈને રે, એને રે હું તો કહું
કર્યું જ્યાં તો ખોટું, કર્યું જ્યાં તો ખોટું, કોને જઈને રે, એને રે હું તો કહું
રહ્યું છે મન તો જ્યાં ડંખતુંને ડંખતું, ક્યાં જઈને એને હું ખાલી કરું - કોને રે હું તો કહું
ખોટાનો સાથીને ખોટાનો બેલી અભિમાને, ખાલી થવા ના એને દીધું - કોને રે હું તો કહું
ના પ્રેમને એમાં સત્કારી શકું, ના પ્રેમ અન્યને તો દઈ શકું - કોને રે હું તો કહું
પ્રેમ ઝંખતું હૈયું મારું, કોશિશો છતાં, પ્રેમને પ્રવેશ ના આપી શક્યું - કોને રે હું તો કહું
સહી ના શકું ભાર ડંખના હૈયે તો જ્યાં, ક્યાં જઈ ખાલી એને કરું - કોને રે હું તો કહું
આમાંને આમાં તર્કની છાયામાં, ઘસડાતો ને ઘસડાતો હું તો રહું - કોને રે હું તો કહું
જીવન આમને આમ જગમાં મારું, વીતતું ને વીતતું તો રહ્યું - કોને રે હું તો કહું
હૈયાંને ને ભક્તિભાવને એમાંને એમાં, છેટું ને છેટું પડતું ગયું - કોને રે હું તો કહું
કૃપાને લાયક ના બન્યો જીવનભર, કૃપાની શોધમાં ફરવું તો પડયું - કોને રે હું તો કહું
નિરાશાના ભારા રહ્યાં વધતા, જીવન પર તો ખોતો રહ્યો કાબૂ - કોને રે હું તો કહું
પ્રભુ હસતો ને હસતો રહ્યો, જીવનભર મને તો નીરખી - કોને રે હું તો કહું
રાહ જોઈ રહ્યો એ તો મારી, કરી સ્વીકાર ભૂલનો, કરું હૈયું ખાલી - કોને રે હું તો કહું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karyuṁ jyāṁ tō khōṭuṁ, karyuṁ jyāṁ tō khōṭuṁ, kōnē jaīnē rē, ēnē rē huṁ tō kahuṁ
rahyuṁ chē mana tō jyāṁ ḍaṁkhatuṁnē ḍaṁkhatuṁ, kyāṁ jaīnē ēnē huṁ khālī karuṁ - kōnē rē huṁ tō kahuṁ
khōṭānō sāthīnē khōṭānō bēlī abhimānē, khālī thavā nā ēnē dīdhuṁ - kōnē rē huṁ tō kahuṁ
nā prēmanē ēmāṁ satkārī śakuṁ, nā prēma anyanē tō daī śakuṁ - kōnē rē huṁ tō kahuṁ
prēma jhaṁkhatuṁ haiyuṁ māruṁ, kōśiśō chatāṁ, prēmanē pravēśa nā āpī śakyuṁ - kōnē rē huṁ tō kahuṁ
sahī nā śakuṁ bhāra ḍaṁkhanā haiyē tō jyāṁ, kyāṁ jaī khālī ēnē karuṁ - kōnē rē huṁ tō kahuṁ
āmāṁnē āmāṁ tarkanī chāyāmāṁ, ghasaḍātō nē ghasaḍātō huṁ tō rahuṁ - kōnē rē huṁ tō kahuṁ
jīvana āmanē āma jagamāṁ māruṁ, vītatuṁ nē vītatuṁ tō rahyuṁ - kōnē rē huṁ tō kahuṁ
haiyāṁnē nē bhaktibhāvanē ēmāṁnē ēmāṁ, chēṭuṁ nē chēṭuṁ paḍatuṁ gayuṁ - kōnē rē huṁ tō kahuṁ
kr̥pānē lāyaka nā banyō jīvanabhara, kr̥pānī śōdhamāṁ pharavuṁ tō paḍayuṁ - kōnē rē huṁ tō kahuṁ
nirāśānā bhārā rahyāṁ vadhatā, jīvana para tō khōtō rahyō kābū - kōnē rē huṁ tō kahuṁ
prabhu hasatō nē hasatō rahyō, jīvanabhara manē tō nīrakhī - kōnē rē huṁ tō kahuṁ
rāha jōī rahyō ē tō mārī, karī svīkāra bhūlanō, karuṁ haiyuṁ khālī - kōnē rē huṁ tō kahuṁ
|