1995-01-07
1995-01-07
1995-01-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1121
હવે પૂછી લે રે તું તારા દિલને રે દિલથી રે, હવે તને શાનું રે દુઃખ લાગ્યું

કરતા ખોટું જીવનમાં રે જ્યાં, ના તું તો અચકાયું, હવે તને શાનું રે દુઃખ લાગ્યું
કર્યો ના હતો વિચાર, શું આવશે પરિણામ આવું, હવે એનું દુઃખ શું તને લાગ્યું
શું ધારણા બહાર પરિણામ આવ્યું, હવે તને શું એનું રે દુઃખ લાગ્યું
કે ધારણા પડી તારી રે ખોટી, જીવનમાં તને એનું રે દુઃખ લાગ્યું
કારણ વિનાનું દુઃખ કર્યું ઊભું, એ દુઃખનું તને, હવે શાને રે દુઃખ લાગ્યું
પરિણામો રે એના, આંખ સામે રહ્યાં છે નાચતા, અટકાવી નથી શક્યો, શું એનું દુઃખ લાગ્યું
જોઈ જોઈ પરિણામો એના, મન તારું હવે ગભરાણું, હવે શું દુઃખ એનું લાગ્યું
વિચાર વિનાનું જ્યાં તેં વિચાર્યું, કરતા ના અચકાયું, હવે તને એનું શાને રે દુઃખ લાગ્યું
કર્યું છે જ્યાં તેં તારુંને તારું ધાર્યું, દિલ એકનું દુભાવ્યું, શું હવે તને, એનું શું દુઃખ લાગ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
havē pūchī lē rē tuṁ tārā dilanē rē dilathī rē, havē tanē śānuṁ rē duḥkha lāgyuṁ
karatā khōṭuṁ jīvanamāṁ rē jyāṁ, nā tuṁ tō acakāyuṁ, havē tanē śānuṁ rē duḥkha lāgyuṁ
karyō nā hatō vicāra, śuṁ āvaśē pariṇāma āvuṁ, havē ēnuṁ duḥkha śuṁ tanē lāgyuṁ
śuṁ dhāraṇā bahāra pariṇāma āvyuṁ, havē tanē śuṁ ēnuṁ rē duḥkha lāgyuṁ
kē dhāraṇā paḍī tārī rē khōṭī, jīvanamāṁ tanē ēnuṁ rē duḥkha lāgyuṁ
kāraṇa vinānuṁ duḥkha karyuṁ ūbhuṁ, ē duḥkhanuṁ tanē, havē śānē rē duḥkha lāgyuṁ
pariṇāmō rē ēnā, āṁkha sāmē rahyāṁ chē nācatā, aṭakāvī nathī śakyō, śuṁ ēnuṁ duḥkha lāgyuṁ
jōī jōī pariṇāmō ēnā, mana tāruṁ havē gabharāṇuṁ, havē śuṁ duḥkha ēnuṁ lāgyuṁ
vicāra vinānuṁ jyāṁ tēṁ vicāryuṁ, karatā nā acakāyuṁ, havē tanē ēnuṁ śānē rē duḥkha lāgyuṁ
karyuṁ chē jyāṁ tēṁ tāruṁnē tāruṁ dhāryuṁ, dila ēkanuṁ dubhāvyuṁ, śuṁ havē tanē, ēnuṁ śuṁ duḥkha lāgyuṁ
|