Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5624 | Date: 07-Jan-1995
ક્યાં પહોંચી હું તો જાઉં છું, ક્યાંને ક્યાં પહોંચી હું તો જાઉં છું
Kyāṁ pahōṁcī huṁ tō jāuṁ chuṁ, kyāṁnē kyāṁ pahōṁcī huṁ tō jāuṁ chuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 5624 | Date: 07-Jan-1995

ક્યાં પહોંચી હું તો જાઉં છું, ક્યાંને ક્યાં પહોંચી હું તો જાઉં છું

  No Audio

kyāṁ pahōṁcī huṁ tō jāuṁ chuṁ, kyāṁnē kyāṁ pahōṁcī huṁ tō jāuṁ chuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1995-01-07 1995-01-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1123 ક્યાં પહોંચી હું તો જાઉં છું, ક્યાંને ક્યાં પહોંચી હું તો જાઉં છું ક્યાં પહોંચી હું તો જાઉં છું, ક્યાંને ક્યાં પહોંચી હું તો જાઉં છું

નીતનવુંને નવું હું જોતોને જોતો જાઉં છું, ક્યાંને ક્યાં પહોંચી હું જાઉં છું

પ્રદેશો છે એ તો નવા નવા, નવીનતામાં હું, ખોલતોને ખોલતો જાઉં છું

મેળવવા બેસું જ્યાં તાળા એના, મેળવવામાં, મુસાફરી અટકાવતો જાઉં છું

ત્યાં જોયું જે જે જૂનું જૂનું થાતાં, નવું જોવામાં ખેંચાતો હું તો જાઉં છું

જોયું ત્યાં મેં જે જે, અટક્યો જ્યાં એ જોવામાં, જૂનું એને બનાવતો હું જાઉં છું

દૃશ્યોની ગતિ જાય છે વધતી, દૃશ્યો ને દૃષ્ટિ બહાર રાખતો હું જાઉં છું

જાઉં ને હું તો જાઉં છું, નથી ખ્યાલ મને, કોની સાથે ત્યાં હું તો જાઉં છું

સફર નથી એ અટકતી, એ ચાહની, હું જોતો ને જોતો જાઉં છું, ક્યાંને ક્યાં હું તો જાઉં છું

અટકી જ્યાં એ ધારેલા સ્થળે, ધ્યાન એને ગણતો હું તો જાઉં છું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kyāṁ pahōṁcī huṁ tō jāuṁ chuṁ, kyāṁnē kyāṁ pahōṁcī huṁ tō jāuṁ chuṁ

nītanavuṁnē navuṁ huṁ jōtōnē jōtō jāuṁ chuṁ, kyāṁnē kyāṁ pahōṁcī huṁ jāuṁ chuṁ

pradēśō chē ē tō navā navā, navīnatāmāṁ huṁ, khōlatōnē khōlatō jāuṁ chuṁ

mēlavavā bēsuṁ jyāṁ tālā ēnā, mēlavavāmāṁ, musāpharī aṭakāvatō jāuṁ chuṁ

tyāṁ jōyuṁ jē jē jūnuṁ jūnuṁ thātāṁ, navuṁ jōvāmāṁ khēṁcātō huṁ tō jāuṁ chuṁ

jōyuṁ tyāṁ mēṁ jē jē, aṭakyō jyāṁ ē jōvāmāṁ, jūnuṁ ēnē banāvatō huṁ jāuṁ chuṁ

dr̥śyōnī gati jāya chē vadhatī, dr̥śyō nē dr̥ṣṭi bahāra rākhatō huṁ jāuṁ chuṁ

jāuṁ nē huṁ tō jāuṁ chuṁ, nathī khyāla manē, kōnī sāthē tyāṁ huṁ tō jāuṁ chuṁ

saphara nathī ē aṭakatī, ē cāhanī, huṁ jōtō nē jōtō jāuṁ chuṁ, kyāṁnē kyāṁ huṁ tō jāuṁ chuṁ

aṭakī jyāṁ ē dhārēlā sthalē, dhyāna ēnē gaṇatō huṁ tō jāuṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 5624 by Satguru Devendra Ghia - Kaka
First...562056215622...Last