Hymn No. 5628 | Date: 10-Jan-1995
સ્વીકાર્ય નથી ભાગ્ય તને જો તારું, સામનો કર્યા વિના બીજું તું શું કરી શકશે
svīkārya nathī bhāgya tanē jō tāruṁ, sāmanō karyā vinā bījuṁ tuṁ śuṁ karī śakaśē
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1995-01-10
1995-01-10
1995-01-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1127
સ્વીકાર્ય નથી ભાગ્ય તને જો તારું, સામનો કર્યા વિના બીજું તું શું કરી શકશે
સ્વીકાર્ય નથી ભાગ્ય તને જો તારું, સામનો કર્યા વિના બીજું તું શું કરી શકશે
કરવાનો છે સામનો જ્યાં એનો, વિશ્વાસ વિના ક્યાંથી તું કરી શકશે
હિંમત અને પુરુષાર્થ ગુમાવીશ જો તું જીવનમાં, સામનો ક્યાંથી તું કરી શકશે
થયેલા કર્મોએ ઘડયું છે ભાગ્ય તારું, કર્મ હવે એ ક્યાંથી બદલી તું શકશે
કરવો પડશે ભાગ્યનો સામનો, કરી એવાં રે કર્મો સામનો તું કરી શકશે
સમજણની પડશે જરૂર જીવનમાં, સારી રીતે સામનો તો તું કરી શકશે
ઘડયું હશે ભાગ્ય જીવનમાં તારે તારું, પુરુષાર્થ વિના ના તું કરી શકશે
માત્રા આળસની દેજે તું સંપૂર્ણ ખંખેરી, પુરુષાર્થ તો તું પાર પાડી શકશે
જીવનમાં રહેજે ડગલેને પગલે પુરુષાર્થી, ભાગ્ય તારું તો કાંઈ ના બગાડી શકશે
સમજીશ જો ભાગ્યને જીવનની માયા, પુરુષાર્થથી પ્રભુને નજદીક લાવી શકશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
svīkārya nathī bhāgya tanē jō tāruṁ, sāmanō karyā vinā bījuṁ tuṁ śuṁ karī śakaśē
karavānō chē sāmanō jyāṁ ēnō, viśvāsa vinā kyāṁthī tuṁ karī śakaśē
hiṁmata anē puruṣārtha gumāvīśa jō tuṁ jīvanamāṁ, sāmanō kyāṁthī tuṁ karī śakaśē
thayēlā karmōē ghaḍayuṁ chē bhāgya tāruṁ, karma havē ē kyāṁthī badalī tuṁ śakaśē
karavō paḍaśē bhāgyanō sāmanō, karī ēvāṁ rē karmō sāmanō tuṁ karī śakaśē
samajaṇanī paḍaśē jarūra jīvanamāṁ, sārī rītē sāmanō tō tuṁ karī śakaśē
ghaḍayuṁ haśē bhāgya jīvanamāṁ tārē tāruṁ, puruṣārtha vinā nā tuṁ karī śakaśē
mātrā ālasanī dējē tuṁ saṁpūrṇa khaṁkhērī, puruṣārtha tō tuṁ pāra pāḍī śakaśē
jīvanamāṁ rahējē ḍagalēnē pagalē puruṣārthī, bhāgya tāruṁ tō kāṁī nā bagāḍī śakaśē
samajīśa jō bhāgyanē jīvananī māyā, puruṣārthathī prabhunē najadīka lāvī śakaśē
|
|