Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 906 | Date: 19-Jul-1987
નીકળ્યું તીર તારા પ્રેમનું તો `મા’, ના સમજાયું, હૈયું મારું વીંધાઈ ગયું
Nīkalyuṁ tīra tārā prēmanuṁ tō `mā', nā samajāyuṁ, haiyuṁ māruṁ vīṁdhāī gayuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 906 | Date: 19-Jul-1987

નીકળ્યું તીર તારા પ્રેમનું તો `મા’, ના સમજાયું, હૈયું મારું વીંધાઈ ગયું

  No Audio

nīkalyuṁ tīra tārā prēmanuṁ tō `mā', nā samajāyuṁ, haiyuṁ māruṁ vīṁdhāī gayuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1987-07-19 1987-07-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11895 નીકળ્યું તીર તારા પ્રેમનું તો `મા’, ના સમજાયું, હૈયું મારું વીંધાઈ ગયું નીકળ્યું તીર તારા પ્રેમનું તો `મા’, ના સમજાયું, હૈયું મારું વીંધાઈ ગયું

નજરમાં આવી વસી છે એવી તું, હૈયું તો હવે તારું થઈ ગયું

દૃષ્ટિના ભેદભાવ મીટતા ગયા, હૈયામાં તારું સ્થાન સ્થિર થઈ ગયું

મલકતું મુખડું જોઈને તારું માડી, મન પ્રફુલ્લિત તો થઈ ગયું

ધીરે-ધીરે ઐક્ય સ્થપાતા તારી સાથે, અહં તો ઓગળતું ગયું

વિરહની આગ સહન ના થાતા, નયનો આંસુ તો વહાવી ગયું

વિશાળ હૈયાની છે તું તો માડી, હૈયું વિશાળ મારું બનતું ગયું

પડના પડ તો ચિરાતાં ગયા, તુજથી અંતર તો ઘટતું ગયું

અમર તો તું છે માડી, તુજ સાથે અનુસંધાન તો થઈ ગયું

મરણનો ભય ગયો ટળી, મન તુજમાં તો જ્યાં ભળી ગયું
View Original Increase Font Decrease Font

નીકળ્યું તીર તારા પ્રેમનું તો `મા’, ના સમજાયું, હૈયું મારું વીંધાઈ ગયું

નજરમાં આવી વસી છે એવી તું, હૈયું તો હવે તારું થઈ ગયું

દૃષ્ટિના ભેદભાવ મીટતા ગયા, હૈયામાં તારું સ્થાન સ્થિર થઈ ગયું

મલકતું મુખડું જોઈને તારું માડી, મન પ્રફુલ્લિત તો થઈ ગયું

ધીરે-ધીરે ઐક્ય સ્થપાતા તારી સાથે, અહં તો ઓગળતું ગયું

વિરહની આગ સહન ના થાતા, નયનો આંસુ તો વહાવી ગયું

વિશાળ હૈયાની છે તું તો માડી, હૈયું વિશાળ મારું બનતું ગયું

પડના પડ તો ચિરાતાં ગયા, તુજથી અંતર તો ઘટતું ગયું

અમર તો તું છે માડી, તુજ સાથે અનુસંધાન તો થઈ ગયું

મરણનો ભય ગયો ટળી, મન તુજમાં તો જ્યાં ભળી ગયું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nīkalyuṁ tīra tārā prēmanuṁ tō `mā', nā samajāyuṁ, haiyuṁ māruṁ vīṁdhāī gayuṁ

najaramāṁ āvī vasī chē ēvī tuṁ, haiyuṁ tō havē tāruṁ thaī gayuṁ

dr̥ṣṭinā bhēdabhāva mīṭatā gayā, haiyāmāṁ tāruṁ sthāna sthira thaī gayuṁ

malakatuṁ mukhaḍuṁ jōīnē tāruṁ māḍī, mana praphullita tō thaī gayuṁ

dhīrē-dhīrē aikya sthapātā tārī sāthē, ahaṁ tō ōgalatuṁ gayuṁ

virahanī āga sahana nā thātā, nayanō āṁsu tō vahāvī gayuṁ

viśāla haiyānī chē tuṁ tō māḍī, haiyuṁ viśāla māruṁ banatuṁ gayuṁ

paḍanā paḍa tō cirātāṁ gayā, tujathī aṁtara tō ghaṭatuṁ gayuṁ

amara tō tuṁ chē māḍī, tuja sāthē anusaṁdhāna tō thaī gayuṁ

maraṇanō bhaya gayō ṭalī, mana tujamāṁ tō jyāṁ bhalī gayuṁ
English Explanation Increase Font Decrease Font

In his customary style of conversation with Divine Mother,

He is communicating...

Once an arrow of your love is released, though I could not understand, but it straight pierced my heart.

You have settled in my vision in such a way that my heart has become only yours.

All the differences have disappeared from my vision, I see only you in my vision and heart.

Looking at your mysteriously smiling face, my heart has become blissful.

Slowly, slowly, becoming one with you has melted my ego completely.

Not able to bear the suffering of this separation, my eyes are filled with tears.

You have a generous heart, O Mother, I am also becoming big hearted.

All the layers are unfolding and distance between you and I is reducing.

You are immortal, O Mother, I have amalgamated with you. The fear of death has disappeared, as my mind is merged with you.

Kaka is explaining that when one gets integrated with Divine, then individual existence ceased to exist. There is no sense of ego left, there is no ‘I’ in the picture. In everyone and everything, only Divine is visualised and all the layers of hypocrisy is removed. The separation between Divine and self is zeroed and there is no distance left to conquer. There is no death, since Soul is also immortal and merged in Supreme Soul.
Scan Image

Gujarati Bhajan no. 906 by Satguru Devendra Ghia - Kaka
First...904905906...Last