Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6088 | Date: 25-Dec-1995
મારા મનના મનોરથમાં રે, અન્યના રે ઘોડા, મારે નથી જોડવા દેવા
Mārā mananā manōrathamāṁ rē, anyanā rē ghōḍā, mārē nathī jōḍavā dēvā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6088 | Date: 25-Dec-1995

મારા મનના મનોરથમાં રે, અન્યના રે ઘોડા, મારે નથી જોડવા દેવા

  No Audio

mārā mananā manōrathamāṁ rē, anyanā rē ghōḍā, mārē nathī jōḍavā dēvā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1995-12-25 1995-12-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12077 મારા મનના મનોરથમાં રે, અન્યના રે ઘોડા, મારે નથી જોડવા દેવા મારા મનના મનોરથમાં રે, અન્યના રે ઘોડા, મારે નથી જોડવા દેવા

હાંકવો છે આ મારા મનના, મનોરથને મારી રીતે

આવતી ઇચ્છાઓને આધીને, મારે એને નથી ચાલવા દેવી

હોય ભલે ઘોડા મારા ક્યાંય બીજે, અન્યના ઘોડા મારે નથી એમાં જોડવા દેવા

હોય ભલે ઘોડા મારા માંદલા કે તાજા, મારે એને ને એને છે જોડવા

હોય ભલે એ સુસજિત કે ના, પણ એને ને એનાથી છે રસ્તા મારા કાપવા

હોય અન્યના રથ કે ઘોડા મજબૂત, ના છે કાંઈ એ તો મારે કામના રે

મારા મનના મનોરથને મારા આંકેલા રસ્તે, હાંકવા ને ચાલવા છે દેવા

ના જોવા છે મારે એમાં ખાડા કે ટેકરા, મારા ઘોડલને ધીરજ ને હિંમતથી છે હાંકવા

નથી સોંપવી દોર એની કોઈના હાથમાં, રાખવી છે દોર એતો મારા વિશ્વાસ ને પ્રેમના હાથમાં રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mārā mananā manōrathamāṁ rē, anyanā rē ghōḍā, mārē nathī jōḍavā dēvā

hāṁkavō chē ā mārā mananā, manōrathanē mārī rītē

āvatī icchāōnē ādhīnē, mārē ēnē nathī cālavā dēvī

hōya bhalē ghōḍā mārā kyāṁya bījē, anyanā ghōḍā mārē nathī ēmāṁ jōḍavā dēvā

hōya bhalē ghōḍā mārā māṁdalā kē tājā, mārē ēnē nē ēnē chē jōḍavā

hōya bhalē ē susajita kē nā, paṇa ēnē nē ēnāthī chē rastā mārā kāpavā

hōya anyanā ratha kē ghōḍā majabūta, nā chē kāṁī ē tō mārē kāmanā rē

mārā mananā manōrathanē mārā āṁkēlā rastē, hāṁkavā nē cālavā chē dēvā

nā jōvā chē mārē ēmāṁ khāḍā kē ṭēkarā, mārā ghōḍalanē dhīraja nē hiṁmatathī chē hāṁkavā

nathī sōṁpavī dōra ēnī kōīnā hāthamāṁ, rākhavī chē dōra ētō mārā viśvāsa nē prēmanā hāthamāṁ rē
Scan Image

Gujarati Bhajan no. 6088 by Satguru Devendra Ghia - Kaka
First...608560866087...Last