Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6090 | Date: 26-Dec-1995
તારા કાર્યક્ષેત્રને રે તું, ધર્મક્ષેત્રમાં બદલવાને બદલે કુરુક્ષેત્રમાં ના બદલ
Tārā kāryakṣētranē rē tuṁ, dharmakṣētramāṁ badalavānē badalē kurukṣētramāṁ nā badala

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6090 | Date: 26-Dec-1995

તારા કાર્યક્ષેત્રને રે તું, ધર્મક્ષેત્રમાં બદલવાને બદલે કુરુક્ષેત્રમાં ના બદલ

  No Audio

tārā kāryakṣētranē rē tuṁ, dharmakṣētramāṁ badalavānē badalē kurukṣētramāṁ nā badala

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-12-26 1995-12-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12079 તારા કાર્યક્ષેત્રને રે તું, ધર્મક્ષેત્રમાં બદલવાને બદલે કુરુક્ષેત્રમાં ના બદલ તારા કાર્યક્ષેત્રને રે તું, ધર્મક્ષેત્રમાં બદલવાને બદલે કુરુક્ષેત્રમાં ના બદલ

છે તનડું તો તારું કર્મક્ષેત્ર, છે તનડું તારું એ તો તારું ના કાર્યક્ષેત્ર

તારા કાર્યક્ષેત્રને, તારા કર્મક્ષેત્ર સમજી વિચારીને કુરુક્ષેત્રમાં તો ના બદલ

મળી છે દૃષ્ટિ તને કાર્યક્ષેત્રમાં, પલટાવતો ના સહાય લઈ એની તો કુરુક્ષેત્રમાં

જીવનમાંથી સુમધુર સુગંધ મેળવવાને બદલે, પલટાવતો ના કાર્યક્ષેત્રને કુરુક્ષેત્રમાં

વહે છે સુમધુર સંગીત પ્રભુનું જગમાં, ઝીલવાને બદલે પલટાવ ના કાર્યક્ષેત્રને કુરુક્ષેત્રમાં

સુમધુર અનોખું દીધું ભરી જગને પ્રભુએ, બનાવી જીવહાને બેકાબુ જીવનમાં

દીઘું છે દિલ તને સુમધુર ભાવો ઝીલવા, કરી દુરઉપયોગ જીવનમાં એનો

મનડું તો જે તારી પાસે બનાવજે એને સાધન એવું, બનાવજે જીવનને ધર્મક્ષેત્રનું

રચાઈ ભલે ગીતા, પલટાવી નાખ્યું, ધર્મક્ષેત્રને તો જયારે કુરુક્ષેત્રમાં
View Original Increase Font Decrease Font

તારા કાર્યક્ષેત્રને રે તું, ધર્મક્ષેત્રમાં બદલવાને બદલે કુરુક્ષેત્રમાં ના બદલ

છે તનડું તો તારું કર્મક્ષેત્ર, છે તનડું તારું એ તો તારું ના કાર્યક્ષેત્ર

તારા કાર્યક્ષેત્રને, તારા કર્મક્ષેત્ર સમજી વિચારીને કુરુક્ષેત્રમાં તો ના બદલ

મળી છે દૃષ્ટિ તને કાર્યક્ષેત્રમાં, પલટાવતો ના સહાય લઈ એની તો કુરુક્ષેત્રમાં

જીવનમાંથી સુમધુર સુગંધ મેળવવાને બદલે, પલટાવતો ના કાર્યક્ષેત્રને કુરુક્ષેત્રમાં

વહે છે સુમધુર સંગીત પ્રભુનું જગમાં, ઝીલવાને બદલે પલટાવ ના કાર્યક્ષેત્રને કુરુક્ષેત્રમાં

સુમધુર અનોખું દીધું ભરી જગને પ્રભુએ, બનાવી જીવહાને બેકાબુ જીવનમાં

દીઘું છે દિલ તને સુમધુર ભાવો ઝીલવા, કરી દુરઉપયોગ જીવનમાં એનો

મનડું તો જે તારી પાસે બનાવજે એને સાધન એવું, બનાવજે જીવનને ધર્મક્ષેત્રનું

રચાઈ ભલે ગીતા, પલટાવી નાખ્યું, ધર્મક્ષેત્રને તો જયારે કુરુક્ષેત્રમાં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā kāryakṣētranē rē tuṁ, dharmakṣētramāṁ badalavānē badalē kurukṣētramāṁ nā badala

chē tanaḍuṁ tō tāruṁ karmakṣētra, chē tanaḍuṁ tāruṁ ē tō tāruṁ nā kāryakṣētra

tārā kāryakṣētranē, tārā karmakṣētra samajī vicārīnē kurukṣētramāṁ tō nā badala

malī chē dr̥ṣṭi tanē kāryakṣētramāṁ, palaṭāvatō nā sahāya laī ēnī tō kurukṣētramāṁ

jīvanamāṁthī sumadhura sugaṁdha mēlavavānē badalē, palaṭāvatō nā kāryakṣētranē kurukṣētramāṁ

vahē chē sumadhura saṁgīta prabhunuṁ jagamāṁ, jhīlavānē badalē palaṭāva nā kāryakṣētranē kurukṣētramāṁ

sumadhura anōkhuṁ dīdhuṁ bharī jaganē prabhuē, banāvī jīvahānē bēkābu jīvanamāṁ

dīghuṁ chē dila tanē sumadhura bhāvō jhīlavā, karī duraupayōga jīvanamāṁ ēnō

manaḍuṁ tō jē tārī pāsē banāvajē ēnē sādhana ēvuṁ, banāvajē jīvananē dharmakṣētranuṁ

racāī bhalē gītā, palaṭāvī nākhyuṁ, dharmakṣētranē tō jayārē kurukṣētramāṁ
Scan Image

Gujarati Bhajan no. 6090 by Satguru Devendra Ghia - Kaka
First...608560866087...Last