1996-01-01
1996-01-01
1996-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12085
મળશે મળશે જગમાં લેનારા ઘણા, તારું દુઃખ લેનારા મળશે ના કોઈ

પ્રભુ તું તો છે એક જ મારો એવો, છે તું મારું દુઃખ લેનારો ને સુખ દેનારો
સ્વાર્થ કાજે રહેશે તો સહુ સાથે, સ્વાર્થથી રહેશે વિંટળાયેલા સહુ કોઈ
પ્રભુ તું તો છે એક જ મારો, મારું તો કલ્યાણ કરનારો ને કલ્યાણ ચાહનારો
જાગશે કે બળશે અનેક ઇર્ષ્યામાં, જીવનમાં તો પ્રગતિમાં તો મારા
પ્રભુ તું તો છે એક જ મારો સાચો, મારી પ્રગતિ ચાહનારો, એમાં રાજી થાનારો
જાગતીને જાગતી રહે ચિંતાઓ તો હૈયાંમાં, હળવી ના એને તો કોઈ કરશે
પ્રભુ તું છે એક જ મારો સાચો, મારી ચિંતાઓને ચિંતાઓ દૂર કરનારો
રાખી ના શકે જગમાં, કાયમ તો કોઈ કોઈને તો હૈયાંમાં
પ્રભુ તું તો છે એક જ મારો સાચો, કાયમ મને તારા હૈયાંમાં રાખનારો
જાણી ના શકે જગમાં કોઈ હૈયાંના ભાવો મારા, જગાવે હૈયાંમાં ભાવો મારા
પ્રભુ તું છે એક જ મારો રે સાચો, મારા ભાવો જાણનારો ને એમાં ડોલનારો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malaśē malaśē jagamāṁ lēnārā ghaṇā, tāruṁ duḥkha lēnārā malaśē nā kōī
prabhu tuṁ tō chē ēka ja mārō ēvō, chē tuṁ māruṁ duḥkha lēnārō nē sukha dēnārō
svārtha kājē rahēśē tō sahu sāthē, svārthathī rahēśē viṁṭalāyēlā sahu kōī
prabhu tuṁ tō chē ēka ja mārō, māruṁ tō kalyāṇa karanārō nē kalyāṇa cāhanārō
jāgaśē kē balaśē anēka irṣyāmāṁ, jīvanamāṁ tō pragatimāṁ tō mārā
prabhu tuṁ tō chē ēka ja mārō sācō, mārī pragati cāhanārō, ēmāṁ rājī thānārō
jāgatīnē jāgatī rahē ciṁtāō tō haiyāṁmāṁ, halavī nā ēnē tō kōī karaśē
prabhu tuṁ chē ēka ja mārō sācō, mārī ciṁtāōnē ciṁtāō dūra karanārō
rākhī nā śakē jagamāṁ, kāyama tō kōī kōīnē tō haiyāṁmāṁ
prabhu tuṁ tō chē ēka ja mārō sācō, kāyama manē tārā haiyāṁmāṁ rākhanārō
jāṇī nā śakē jagamāṁ kōī haiyāṁnā bhāvō mārā, jagāvē haiyāṁmāṁ bhāvō mārā
prabhu tuṁ chē ēka ja mārō rē sācō, mārā bhāvō jāṇanārō nē ēmāṁ ḍōlanārō
|