1996-01-07
1996-01-07
1996-01-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12092
અનુસંધાનમાં ને અનુસંધાનમાં (2) રહ્યું છે થાતુંને થાતું
અનુસંધાનમાં ને અનુસંધાનમાં (2) રહ્યું છે થાતુંને થાતું,
બનતુંને બનતું જીવનમાં કોઈને કોઈના
મળ્યું છે માનવ જીવન તને, તારા પૂર્વના કર્મોના તો
મળ્યાને મળતાં રહ્યાં જીવનમાં, સગાંસંબંધીઓ તને તારા ઋણાનુબંધોના
વિચારો જાગ્યા અને આવ્યા જીવનમાં, કોઈને કોઈ બનાવના તો
કરે છે સહુ શરૂ, વાતો તો શરૂ, કોઈને કોઈ વાતોના તો
રહે છે વર્તન સારું કે ખોટું જીવનમાં, છે એ કોઈને કોઈ ભાવના તો
દુઃખ જાગ્યું કે શમ્યું જીવનમાં, સમજદારી કે બીનસમજદારીના તો
હાસ્ય જાગી ઊઠયું હૈયાંમાં કે રડી ઊઠયું હૈયાંમાં, કોઈને કોઈ યાદનું
વધવુંને વધવું હશે જીવનમાં, પામવી હશે મુક્તિ, રહેજે ભાવમાં પ્રભુના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
anusaṁdhānamāṁ nē anusaṁdhānamāṁ (2) rahyuṁ chē thātuṁnē thātuṁ,
banatuṁnē banatuṁ jīvanamāṁ kōīnē kōīnā
malyuṁ chē mānava jīvana tanē, tārā pūrvanā karmōnā tō
malyānē malatāṁ rahyāṁ jīvanamāṁ, sagāṁsaṁbaṁdhīō tanē tārā r̥ṇānubaṁdhōnā
vicārō jāgyā anē āvyā jīvanamāṁ, kōīnē kōī banāvanā tō
karē chē sahu śarū, vātō tō śarū, kōīnē kōī vātōnā tō
rahē chē vartana sāruṁ kē khōṭuṁ jīvanamāṁ, chē ē kōīnē kōī bhāvanā tō
duḥkha jāgyuṁ kē śamyuṁ jīvanamāṁ, samajadārī kē bīnasamajadārīnā tō
hāsya jāgī ūṭhayuṁ haiyāṁmāṁ kē raḍī ūṭhayuṁ haiyāṁmāṁ, kōīnē kōī yādanuṁ
vadhavuṁnē vadhavuṁ haśē jīvanamāṁ, pāmavī haśē mukti, rahējē bhāvamāṁ prabhunā
|
|