1996-01-14
1996-01-14
1996-01-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12099
કરવો છે રે પ્રેમ પ્રભુ તને મારો જાણીને, તને મારો સમજીને

આવે પાસે કે રહે દૂર તું, પડશે ના ફરક, એમાં મારા પ્રેમમાં રે
હોઉં ભલે હું સુખમાં કે દુઃખમાં, છે શું એમાં પ્રેમને લેવા કે દેવા
જાણું છું કે છે જગમાં તું સહુ કોઈનો, ઊણપ ન આવે પ્રેમમાં તારા
રાખીશ ના કચાશ હું મારા પ્રેમમાં, લાવીશ ખેંચી, પ્રેમના તાંતણે મારા હૈયાંમાં
ઝીલી લઈશ ઘા હું એમાં, સહી લઈશ પરિણામ, હટીશ ના તારા પ્રેમમાં
કરવો નથી પ્રેમ તને ડરી ને કે લાલચમાં, કરવો છે પ્રેમ તને મારો જાણીને
તું શું છે એ હું જાણું નહીં, છું શું હું એ તું જાણે, લાવીશ ના ફરક તારા પ્રેમમાં
બાંધી પ્રેમનો તાંતણો, બનવું છે એક જ્યાં, બાંધી લઈશ તને તો પ્રેમમાં
તારા વિના નહીં હું રહી શકું, કરીશ હાલત તારી એવી મારા પ્રેમમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavō chē rē prēma prabhu tanē mārō jāṇīnē, tanē mārō samajīnē
āvē pāsē kē rahē dūra tuṁ, paḍaśē nā pharaka, ēmāṁ mārā prēmamāṁ rē
hōuṁ bhalē huṁ sukhamāṁ kē duḥkhamāṁ, chē śuṁ ēmāṁ prēmanē lēvā kē dēvā
jāṇuṁ chuṁ kē chē jagamāṁ tuṁ sahu kōīnō, ūṇapa na āvē prēmamāṁ tārā
rākhīśa nā kacāśa huṁ mārā prēmamāṁ, lāvīśa khēṁcī, prēmanā tāṁtaṇē mārā haiyāṁmāṁ
jhīlī laīśa ghā huṁ ēmāṁ, sahī laīśa pariṇāma, haṭīśa nā tārā prēmamāṁ
karavō nathī prēma tanē ḍarī nē kē lālacamāṁ, karavō chē prēma tanē mārō jāṇīnē
tuṁ śuṁ chē ē huṁ jāṇuṁ nahīṁ, chuṁ śuṁ huṁ ē tuṁ jāṇē, lāvīśa nā pharaka tārā prēmamāṁ
bāṁdhī prēmanō tāṁtaṇō, banavuṁ chē ēka jyāṁ, bāṁdhī laīśa tanē tō prēmamāṁ
tārā vinā nahīṁ huṁ rahī śakuṁ, karīśa hālata tārī ēvī mārā prēmamāṁ
|