1996-01-15
1996-01-15
1996-01-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12106
પ્રભુ મારા રે વ્હાલા, આવી અમારી પલકમાં, વસો તમે પલકવારમાં

મારીશ ના હવે એક પલક હું, સહી શકીશ ના એક પલક તારો વિયોગમાં
રહ્યો નથી વિશ્વાસ મને તો મારો, તૂટી જાય ના વિશ્વાસ મને મારી પલકનો
કર્યું કંઈક તમે કંઈકનું કંઈકવાર, કર્યું એ તો તમે પલકવારમાં
લગાવો ના વાર તમે, શાને લગાવો છો વાર આજ તમે, આવો પલકવારમાં
બની ગઈ છે પલક મોંઘી મારી, તોયે આવીને વસ્યા ના તો મારી પલકમાં
પલકમાં હવે હૈયે આવીને રે વસો, આવીને વસો તમે મારી પલકમાં
સહેવાશે નહીં વિયોગ પણ પલકનો, ધરજો હૈયે તમે મારી આ વાત
દુઃખી હોઈએ કે ના અમે, કરો સુધારો ને વધારો પલકમાં, આવી પલકમાં
આવી વસશો જ્યાં તમે પલકમાં, ઉતારી દઈશું હૈયાંમાં અમે પલકવારમાં
જાગે છે અમને ચિંતાઓ પલકમાં, હટાવી દેજો બધી તમે એ પલકવારમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhu mārā rē vhālā, āvī amārī palakamāṁ, vasō tamē palakavāramāṁ
mārīśa nā havē ēka palaka huṁ, sahī śakīśa nā ēka palaka tārō viyōgamāṁ
rahyō nathī viśvāsa manē tō mārō, tūṭī jāya nā viśvāsa manē mārī palakanō
karyuṁ kaṁīka tamē kaṁīkanuṁ kaṁīkavāra, karyuṁ ē tō tamē palakavāramāṁ
lagāvō nā vāra tamē, śānē lagāvō chō vāra āja tamē, āvō palakavāramāṁ
banī gaī chē palaka mōṁghī mārī, tōyē āvīnē vasyā nā tō mārī palakamāṁ
palakamāṁ havē haiyē āvīnē rē vasō, āvīnē vasō tamē mārī palakamāṁ
sahēvāśē nahīṁ viyōga paṇa palakanō, dharajō haiyē tamē mārī ā vāta
duḥkhī hōīē kē nā amē, karō sudhārō nē vadhārō palakamāṁ, āvī palakamāṁ
āvī vasaśō jyāṁ tamē palakamāṁ, utārī daīśuṁ haiyāṁmāṁ amē palakavāramāṁ
jāgē chē amanē ciṁtāō palakamāṁ, haṭāvī dējō badhī tamē ē palakavāramāṁ
|