Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6136 | Date: 30-Jan-1996
ઢોલ નગારા રે, કુદરતના તો ખૂબ વાગે છે રે વાગે છે
Ḍhōla nagārā rē, kudaratanā tō khūba vāgē chē rē vāgē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6136 | Date: 30-Jan-1996

ઢોલ નગારા રે, કુદરતના તો ખૂબ વાગે છે રે વાગે છે

  No Audio

ḍhōla nagārā rē, kudaratanā tō khūba vāgē chē rē vāgē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-01-30 1996-01-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12125 ઢોલ નગારા રે, કુદરતના તો ખૂબ વાગે છે રે વાગે છે ઢોલ નગારા રે, કુદરતના તો ખૂબ વાગે છે રે વાગે છે

કોઈ સૂતા એમાં જાગે છે, કોઈ સૂતાને સૂતા રહી જાયે છે

કોઈ માયાની પછેડી એમાં ત્યાગે છે, કોઈ માયાની પછેડી ખૂબ તાણે છે

કોઈ મીઠી મોહભરી નિંદ્રામાં પગ બાંધે છે, કોઈ ત્યાગી નિંદ્રા એને ફગાવે છે

ઊઠવું નથી જેણે એમાંથી, આળસ કબજો એનો જમાવે છે, કર્તવ્ય ભાવનાથી એ ઉઠાવે છે

સતત રટણ એનું, જીવનમાં કામ ના આવે છે, પણ મનડું ભાગી ભાગી પાછું ત્યાં આવે છે

સમજીને નિંદ્રા ત્યાગી જેણે જીવનમાં, એમા અપૂર્વ તાજગી થાયે છે

માયા તો જગમાં સહુને સતાવે છે, જે જાગે છે, એ આમાંથી બચી જાયે છે

જો જાગે છે, માયા એ તો ભૂલી જાયે છે, ના દુઃખ દર્દ એની પાસે આવે છે

જે ના એમાંથી જાગે છે, ઘૂમી ઘૂમીને જીવનમાં એવા, ખૂબ એ તો થાકે છે

શાંત ચિત્ત ને શાંત મન વિના, કુદરતના ઢોલ નગારા ના એને સંભળાયે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ḍhōla nagārā rē, kudaratanā tō khūba vāgē chē rē vāgē chē

kōī sūtā ēmāṁ jāgē chē, kōī sūtānē sūtā rahī jāyē chē

kōī māyānī pachēḍī ēmāṁ tyāgē chē, kōī māyānī pachēḍī khūba tāṇē chē

kōī mīṭhī mōhabharī niṁdrāmāṁ paga bāṁdhē chē, kōī tyāgī niṁdrā ēnē phagāvē chē

ūṭhavuṁ nathī jēṇē ēmāṁthī, ālasa kabajō ēnō jamāvē chē, kartavya bhāvanāthī ē uṭhāvē chē

satata raṭaṇa ēnuṁ, jīvanamāṁ kāma nā āvē chē, paṇa manaḍuṁ bhāgī bhāgī pāchuṁ tyāṁ āvē chē

samajīnē niṁdrā tyāgī jēṇē jīvanamāṁ, ēmā apūrva tājagī thāyē chē

māyā tō jagamāṁ sahunē satāvē chē, jē jāgē chē, ē āmāṁthī bacī jāyē chē

jō jāgē chē, māyā ē tō bhūlī jāyē chē, nā duḥkha darda ēnī pāsē āvē chē

jē nā ēmāṁthī jāgē chē, ghūmī ghūmīnē jīvanamāṁ ēvā, khūba ē tō thākē chē

śāṁta citta nē śāṁta mana vinā, kudaratanā ḍhōla nagārā nā ēnē saṁbhalāyē chē
Scan Image

Gujarati Bhajan no. 6136 by Satguru Devendra Ghia - Kaka
First...613361346135...Last