Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6140 | Date: 31-Jan-1996
એની પાસે, એની પાસે કાંઈ કમી નથી, એની પાસે એની કાંઈ કમી નથી
Ēnī pāsē, ēnī pāsē kāṁī kamī nathī, ēnī pāsē ēnī kāṁī kamī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6140 | Date: 31-Jan-1996

એની પાસે, એની પાસે કાંઈ કમી નથી, એની પાસે એની કાંઈ કમી નથી

  No Audio

ēnī pāsē, ēnī pāsē kāṁī kamī nathī, ēnī pāsē ēnī kāṁī kamī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-01-31 1996-01-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12129 એની પાસે, એની પાસે કાંઈ કમી નથી, એની પાસે એની કાંઈ કમી નથી એની પાસે, એની પાસે કાંઈ કમી નથી, એની પાસે એની કાંઈ કમી નથી

લઈ જવા ચાહે છે જે જે તું સાથે, એની એને જરૂર નથી, એની પાસે એની કમી નથી

લઈ જઈશ શું તું ગંગાજળ સાથે, છે અનેક પવિત્ર ગંગાઓ એના ધામમાં, ગંગાજળની કમી નથી

અનેકો કતારમાં છે ઊભા પ્રવેશ કાજે, પ્રવેશ હજી એમને મળ્યો નથી

લઈ નહીં જઈ શકે સુખ દુઃખ તારા, એની પાસે એની કોઈ કમી નથી

ફરિયાદોને ફરિયાદો લઈ જ્યાં તું શું ચાહે છે, ફરિયાદોની એની પાસે કાંઈ કમી નથી

વિચારોનું તંત્ર, અહીંનું અહીં રહી જાશે તારું, વિચારોની એની પાસે કાંઈ કમી નથી

જાવું છે શું માગવા એના રે ધામમાં, માંગનારાઓની એની પાસે કાંઈ કમી નથી

જોઈએ છે તને જે, માગે છે તું જે, એની એને જરૂર નથી, એની પાસે એની કાંઈ કમી નથી

પ્યાર વિના એ રહ્યાં નથી, એની પાસે કમી નથી, એની જરૂર વિના એ રહ્યાં નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēnī pāsē, ēnī pāsē kāṁī kamī nathī, ēnī pāsē ēnī kāṁī kamī nathī

laī javā cāhē chē jē jē tuṁ sāthē, ēnī ēnē jarūra nathī, ēnī pāsē ēnī kamī nathī

laī jaīśa śuṁ tuṁ gaṁgājala sāthē, chē anēka pavitra gaṁgāō ēnā dhāmamāṁ, gaṁgājalanī kamī nathī

anēkō katāramāṁ chē ūbhā pravēśa kājē, pravēśa hajī ēmanē malyō nathī

laī nahīṁ jaī śakē sukha duḥkha tārā, ēnī pāsē ēnī kōī kamī nathī

phariyādōnē phariyādō laī jyāṁ tuṁ śuṁ cāhē chē, phariyādōnī ēnī pāsē kāṁī kamī nathī

vicārōnuṁ taṁtra, ahīṁnuṁ ahīṁ rahī jāśē tāruṁ, vicārōnī ēnī pāsē kāṁī kamī nathī

jāvuṁ chē śuṁ māgavā ēnā rē dhāmamāṁ, māṁganārāōnī ēnī pāsē kāṁī kamī nathī

jōīē chē tanē jē, māgē chē tuṁ jē, ēnī ēnē jarūra nathī, ēnī pāsē ēnī kāṁī kamī nathī

pyāra vinā ē rahyāṁ nathī, ēnī pāsē kamī nathī, ēnī jarūra vinā ē rahyāṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 6140 by Satguru Devendra Ghia - Kaka
First...613661376138...Last