Hymn No. 6141 | Date: 01-Feb-1996
જ્યાં હૈયાંમાં તારા, કોઈ પ્રત્યે વેર નથી, જ્યાં તારા દિલમાં, કોઈ પ્રત્યે ઇર્ષ્યા ભાવ નથી
jyāṁ haiyāṁmāṁ tārā, kōī pratyē vēra nathī, jyāṁ tārā dilamāṁ, kōī pratyē irṣyā bhāva nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1996-02-01
1996-02-01
1996-02-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12130
જ્યાં હૈયાંમાં તારા, કોઈ પ્રત્યે વેર નથી, જ્યાં તારા દિલમાં, કોઈ પ્રત્યે ઇર્ષ્યા ભાવ નથી
જ્યાં હૈયાંમાં તારા, કોઈ પ્રત્યે વેર નથી, જ્યાં તારા દિલમાં, કોઈ પ્રત્યે ઇર્ષ્યા ભાવ નથી
આવું દિલડું રે તારું, મનડું રે તારું, પ્રભુના ધામ વિના બીજું કાંઈ નથી
જ્યાં હૈયું તારું અન્યનો સહારો શોધતું નથી, જ્યાં દિલડું તારું જીવનમાં ખોટું કરતું નથી
જ્યાં હૈયાંના અણુએ અણુમાં, વિશ્વાસ વિના બીજું કાંઈ નથી, દિલમાં શંકાને જ્યાં કોઈ સ્થાન નથી
જ્યાં હૈયાંના પ્રેમ વિના બીજાને સ્થાન નથી, દિલ જ્યાં ક્રોધનો સ્પર્શ પામતું નથી
જ્યાં હૈયું તારું કોઈનું અહિત વિચારતું નથી, જ્યાં દિલડું તારું અન્યનું હિત જોયા વિના રહેતું નથી
જ્યાં હૈયાંમાં શાંતિ વિના બીજું કાંઈ નથી, જ્યાં દિલડું તારું, ઉદ્વેગમાં કદી રાચ્યું નથી
જ્યાં હૈયું તારું ધીરજની સીમા વટાવતું નથી, જ્યાં દિલડું તારું ક્ષમા વિના ભાવ ધરાવતું નથી
https://www.youtube.com/watch?v=aZJ6jrHvv5M
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જ્યાં હૈયાંમાં તારા, કોઈ પ્રત્યે વેર નથી, જ્યાં તારા દિલમાં, કોઈ પ્રત્યે ઇર્ષ્યા ભાવ નથી
આવું દિલડું રે તારું, મનડું રે તારું, પ્રભુના ધામ વિના બીજું કાંઈ નથી
જ્યાં હૈયું તારું અન્યનો સહારો શોધતું નથી, જ્યાં દિલડું તારું જીવનમાં ખોટું કરતું નથી
જ્યાં હૈયાંના અણુએ અણુમાં, વિશ્વાસ વિના બીજું કાંઈ નથી, દિલમાં શંકાને જ્યાં કોઈ સ્થાન નથી
જ્યાં હૈયાંના પ્રેમ વિના બીજાને સ્થાન નથી, દિલ જ્યાં ક્રોધનો સ્પર્શ પામતું નથી
જ્યાં હૈયું તારું કોઈનું અહિત વિચારતું નથી, જ્યાં દિલડું તારું અન્યનું હિત જોયા વિના રહેતું નથી
જ્યાં હૈયાંમાં શાંતિ વિના બીજું કાંઈ નથી, જ્યાં દિલડું તારું, ઉદ્વેગમાં કદી રાચ્યું નથી
જ્યાં હૈયું તારું ધીરજની સીમા વટાવતું નથી, જ્યાં દિલડું તારું ક્ષમા વિના ભાવ ધરાવતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jyāṁ haiyāṁmāṁ tārā, kōī pratyē vēra nathī, jyāṁ tārā dilamāṁ, kōī pratyē irṣyā bhāva nathī
āvuṁ dilaḍuṁ rē tāruṁ, manaḍuṁ rē tāruṁ, prabhunā dhāma vinā bījuṁ kāṁī nathī
jyāṁ haiyuṁ tāruṁ anyanō sahārō śōdhatuṁ nathī, jyāṁ dilaḍuṁ tāruṁ jīvanamāṁ khōṭuṁ karatuṁ nathī
jyāṁ haiyāṁnā aṇuē aṇumāṁ, viśvāsa vinā bījuṁ kāṁī nathī, dilamāṁ śaṁkānē jyāṁ kōī sthāna nathī
jyāṁ haiyāṁnā prēma vinā bījānē sthāna nathī, dila jyāṁ krōdhanō sparśa pāmatuṁ nathī
jyāṁ haiyuṁ tāruṁ kōīnuṁ ahita vicāratuṁ nathī, jyāṁ dilaḍuṁ tāruṁ anyanuṁ hita jōyā vinā rahētuṁ nathī
jyāṁ haiyāṁmāṁ śāṁti vinā bījuṁ kāṁī nathī, jyāṁ dilaḍuṁ tāruṁ, udvēgamāṁ kadī rācyuṁ nathī
jyāṁ haiyuṁ tāruṁ dhīrajanī sīmā vaṭāvatuṁ nathī, jyāṁ dilaḍuṁ tāruṁ kṣamā vinā bhāva dharāvatuṁ nathī
|