1996-02-02
1996-02-02
1996-02-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12133
તને કેમ એવું લાગ્યું (2), જીવનમાં તું એ નહીં કરી શકે

જીવનમાં એવું તો શું બન્યું, તારી હિંમતનું ઝરણું એ હરી ગયું
શરૂ કર્યા કરવાના વિચારો, મનડું તારું અધવચ્ચે એ વિચારોને કેમ હડસેલી ગયું
પૂરું કરવામાં તેં શું નાદાનિયત જોઈ, કે ના કરવાની નાદાનિયત કરી બેઠો
ધ્યેયને નજદીક લાવવાને બદલે, ધ્યેયને શાને તેં દૂરને દૂર રાખ્યું
આધાર વિનાનો હતો એનો આધાર, એવા આધારને આધાર શાને ગણ્યું
ખોટા વિચારો ને ખોટા ખ્યાલોમાં રહી રહીને ડૂબી, આચરણ બિંદુ કેમ તેં ખોયું
સમજ પડી ના તને શું જીવનમાં, આવા વિચારોએ તારા વિશ્વાસમાં કાણું પાડયું
જીવનને મધુરું બનાવનાને બદલે, જીવનને ખંજર આવું કેમ તેં ભોંક્યું
લે છે હરેક બાબતમાં નામ ઉપરવાળાનું, આવા સમયે મનડું કેમ એને વીસરી ગયું
આવા આચરણમાં, જે ના થવાનું હતું તેં થયું, જિતની બાજી હડસેલી હારનું ભાથું ભર્યું –
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tanē kēma ēvuṁ lāgyuṁ (2), jīvanamāṁ tuṁ ē nahīṁ karī śakē
jīvanamāṁ ēvuṁ tō śuṁ banyuṁ, tārī hiṁmatanuṁ jharaṇuṁ ē harī gayuṁ
śarū karyā karavānā vicārō, manaḍuṁ tāruṁ adhavaccē ē vicārōnē kēma haḍasēlī gayuṁ
pūruṁ karavāmāṁ tēṁ śuṁ nādāniyata jōī, kē nā karavānī nādāniyata karī bēṭhō
dhyēyanē najadīka lāvavānē badalē, dhyēyanē śānē tēṁ dūranē dūra rākhyuṁ
ādhāra vinānō hatō ēnō ādhāra, ēvā ādhāranē ādhāra śānē gaṇyuṁ
khōṭā vicārō nē khōṭā khyālōmāṁ rahī rahīnē ḍūbī, ācaraṇa biṁdu kēma tēṁ khōyuṁ
samaja paḍī nā tanē śuṁ jīvanamāṁ, āvā vicārōē tārā viśvāsamāṁ kāṇuṁ pāḍayuṁ
jīvananē madhuruṁ banāvanānē badalē, jīvananē khaṁjara āvuṁ kēma tēṁ bhōṁkyuṁ
lē chē harēka bābatamāṁ nāma uparavālānuṁ, āvā samayē manaḍuṁ kēma ēnē vīsarī gayuṁ
āvā ācaraṇamāṁ, jē nā thavānuṁ hatuṁ tēṁ thayuṁ, jitanī bājī haḍasēlī hāranuṁ bhāthuṁ bharyuṁ –
|