Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6145 | Date: 05-Feb-1996
થનગની ઊઠયું હૈયું રે મારું, મનડું મારું તો મલકી ઊઠયું
Thanaganī ūṭhayuṁ haiyuṁ rē māruṁ, manaḍuṁ māruṁ tō malakī ūṭhayuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 6145 | Date: 05-Feb-1996

થનગની ઊઠયું હૈયું રે મારું, મનડું મારું તો મલકી ઊઠયું

  Audio

thanaganī ūṭhayuṁ haiyuṁ rē māruṁ, manaḍuṁ māruṁ tō malakī ūṭhayuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1996-02-05 1996-02-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12134 થનગની ઊઠયું હૈયું રે મારું, મનડું મારું તો મલકી ઊઠયું થનગની ઊઠયું હૈયું રે મારું, મનડું મારું તો મલકી ઊઠયું

પ્રભુ, તમારી મીઠી યાદનું રે બિંદુ, જ્યાં એને સ્પર્શી ગયું

દુઃખ દર્દની વેરાન ધરતીમાં, સુખની કૂંપળો ઊભી એ કરી ગયું

સ્પર્શે, સ્પર્શે, હૈયાંના અણુએ અણુમાં, આનંદ ઊભું એ કરી ગયું

દૃષ્ટિએૅ દૃષ્ટિમાં, તમારી નજરનું બિંદુ તો ઝગમગી ઊઠયું

મારું ને મારું તો હૈયું, તારી નજરનું ધામ તો એ બની ગયું

તારીને તારી મીઠી યાદનું, ધામ એ તો બનતુંને બનતું ગયું

અનુભવ્યું ના હતું એવી આનંદની ધારા, એ તો ઝીલી રહ્યું

મળ્યો આનંદ જે એમાં, બરાબરી ના એની કાંઈ કરી શક્યું
https://www.youtube.com/watch?v=O0AAyKvMAY8
View Original Increase Font Decrease Font

થનગની ઊઠયું હૈયું રે મારું, મનડું મારું તો મલકી ઊઠયું

પ્રભુ, તમારી મીઠી યાદનું રે બિંદુ, જ્યાં એને સ્પર્શી ગયું

દુઃખ દર્દની વેરાન ધરતીમાં, સુખની કૂંપળો ઊભી એ કરી ગયું

સ્પર્શે, સ્પર્શે, હૈયાંના અણુએ અણુમાં, આનંદ ઊભું એ કરી ગયું

દૃષ્ટિએૅ દૃષ્ટિમાં, તમારી નજરનું બિંદુ તો ઝગમગી ઊઠયું

મારું ને મારું તો હૈયું, તારી નજરનું ધામ તો એ બની ગયું

તારીને તારી મીઠી યાદનું, ધામ એ તો બનતુંને બનતું ગયું

અનુભવ્યું ના હતું એવી આનંદની ધારા, એ તો ઝીલી રહ્યું

મળ્યો આનંદ જે એમાં, બરાબરી ના એની કાંઈ કરી શક્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thanaganī ūṭhayuṁ haiyuṁ rē māruṁ, manaḍuṁ māruṁ tō malakī ūṭhayuṁ

prabhu, tamārī mīṭhī yādanuṁ rē biṁdu, jyāṁ ēnē sparśī gayuṁ

duḥkha dardanī vērāna dharatīmāṁ, sukhanī kūṁpalō ūbhī ē karī gayuṁ

sparśē, sparśē, haiyāṁnā aṇuē aṇumāṁ, ānaṁda ūbhuṁ ē karī gayuṁ

dr̥ṣṭiēૅ dr̥ṣṭimāṁ, tamārī najaranuṁ biṁdu tō jhagamagī ūṭhayuṁ

māruṁ nē māruṁ tō haiyuṁ, tārī najaranuṁ dhāma tō ē banī gayuṁ

tārīnē tārī mīṭhī yādanuṁ, dhāma ē tō banatuṁnē banatuṁ gayuṁ

anubhavyuṁ nā hatuṁ ēvī ānaṁdanī dhārā, ē tō jhīlī rahyuṁ

malyō ānaṁda jē ēmāṁ, barābarī nā ēnī kāṁī karī śakyuṁ
Scan Image

Gujarati Bhajan no. 6145 by Satguru Devendra Ghia - Kaka
First...614261436144...Last