1998-02-11
1998-02-11
1998-02-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12141
કહેતોને કહેતો જાજે વાત બધી તારી તું પ્રભુને, ભલે ધીરે ધીરે (2)

કરતોને કરતો રહેજે કાર્ય તું પૂરું જીવનમાં, કરજે પૂરું ભલે ધીરે ધીરે (2)
વધતોને વધતો જાજે તારી મંઝિલ તરફ, રહેજે વધતોને વધતો, ભલે ધીરે ધીરે (2)
કરવા પડશે સર શિખરો જીવનમાં, ચડતો રહેજે એક એક પગથિયું, ભલે ધીરે ધીરે (2)
મળી નથી સિદ્ધિ જીવનમાં કોઈને રમત વાત, મળી છે સહુને એતો ધીરે ધીરે (2)
સંજોગો જગાડશે પ્યાર પ્રભુ કાજે હૈયાંમાં, જાગે જીવનમાં તો ભલે એ ધીરે ધીરે (2)
કરીશ યત્નો, રાખીશ યોગ્ય યત્નો ચાલુને ચાલુ, મળશે સફળતા ભલે એ ધીરે ધીરે (2)
પડશે ઘૂંટવા જીવનના રે એકડા, પડશે ઘૂંટવા જીવનમાં તો એને, ભલે ધીરે ધીરે (2)
લાવજે સ્થિરતા જીવનમાં પ્રભુના ધ્યાનમાં, આવે જીવનમાં એ ભલે ધીરે ધીરે (2)
છોડતોને છોડતે રહેજે વિકારો બધા જીવનમાં, છૂટે ભલે એ ધીરે ધીરે (2)
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahētōnē kahētō jājē vāta badhī tārī tuṁ prabhunē, bhalē dhīrē dhīrē (2)
karatōnē karatō rahējē kārya tuṁ pūruṁ jīvanamāṁ, karajē pūruṁ bhalē dhīrē dhīrē (2)
vadhatōnē vadhatō jājē tārī maṁjhila tarapha, rahējē vadhatōnē vadhatō, bhalē dhīrē dhīrē (2)
karavā paḍaśē sara śikharō jīvanamāṁ, caḍatō rahējē ēka ēka pagathiyuṁ, bhalē dhīrē dhīrē (2)
malī nathī siddhi jīvanamāṁ kōīnē ramata vāta, malī chē sahunē ētō dhīrē dhīrē (2)
saṁjōgō jagāḍaśē pyāra prabhu kājē haiyāṁmāṁ, jāgē jīvanamāṁ tō bhalē ē dhīrē dhīrē (2)
karīśa yatnō, rākhīśa yōgya yatnō cālunē cālu, malaśē saphalatā bhalē ē dhīrē dhīrē (2)
paḍaśē ghūṁṭavā jīvananā rē ēkaḍā, paḍaśē ghūṁṭavā jīvanamāṁ tō ēnē, bhalē dhīrē dhīrē (2)
lāvajē sthiratā jīvanamāṁ prabhunā dhyānamāṁ, āvē jīvanamāṁ ē bhalē dhīrē dhīrē (2)
chōḍatōnē chōḍatē rahējē vikārō badhā jīvanamāṁ, chūṭē bhalē ē dhīrē dhīrē (2)
|