Hymn No. 6153 | Date: 11-Feb-1996
જીવનમાં બનશે કોઈ ક્યાંથી રે તારું, અન્યના દોષો જ્યાં તું જોતોને કાઢતો રહ્યો છે
jīvanamāṁ banaśē kōī kyāṁthī rē tāruṁ, anyanā dōṣō jyāṁ tuṁ jōtōnē kāḍhatō rahyō chē
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1996-02-11
1996-02-11
1996-02-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12142
જીવનમાં બનશે કોઈ ક્યાંથી રે તારું, અન્યના દોષો જ્યાં તું જોતોને કાઢતો રહ્યો છે
જીવનમાં બનશે કોઈ ક્યાંથી રે તારું, અન્યના દોષો જ્યાં તું જોતોને કાઢતો રહ્યો છે
સ્વાર્થને સ્વાર્થ રહ્યાં છે ટકરાતાને ટકરાતા, સ્વાર્થને તું જ્યાં નમી પડયો છે
ભાવોને ભાવોની ઊષ્મા આવશે ના જો સંબંધોમાં, નજદીકતા ના એ લાવવાની છે
નજરમાં વસાવ્યા નથી જ્યાં તમે જેને, હૈયાં સુધી ક્યાંથી તો એ પહોંચવાના છે
ગણ્યા ને માન્યા જીવનમાં જેને પારકાને પારકા, ક્યાંથી પોતાના એ બનવાના છે
ઊભો ના રહ્યો એના દુઃખમાં રે તું જ્યાં, દૂરને દૂર એને જ્યાં તું રાખતો રહ્યો છે
રહેશે શંકાની નજરોથી સહુને તું જોતોને જોતો, ક્યાંથી તારા એ તો બનવાના છે
રહેશે વેર સહુની સાથે તું બાંધતોને બાંધતો, ના કોઈ એ તારા તો બનવાના છે
કરતોને કરતો રહેશે અન્યને અન્યાય તું કારણ વિના, ક્યાંથી એ તારા બનવાના છે
ખુલ્લા દિલના પ્રેમ વિના, ના કોઈ તારા બનશે, ના કોઈ તારા બનવાના છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ banaśē kōī kyāṁthī rē tāruṁ, anyanā dōṣō jyāṁ tuṁ jōtōnē kāḍhatō rahyō chē
svārthanē svārtha rahyāṁ chē ṭakarātānē ṭakarātā, svārthanē tuṁ jyāṁ namī paḍayō chē
bhāvōnē bhāvōnī ūṣmā āvaśē nā jō saṁbaṁdhōmāṁ, najadīkatā nā ē lāvavānī chē
najaramāṁ vasāvyā nathī jyāṁ tamē jēnē, haiyāṁ sudhī kyāṁthī tō ē pahōṁcavānā chē
gaṇyā nē mānyā jīvanamāṁ jēnē pārakānē pārakā, kyāṁthī pōtānā ē banavānā chē
ūbhō nā rahyō ēnā duḥkhamāṁ rē tuṁ jyāṁ, dūranē dūra ēnē jyāṁ tuṁ rākhatō rahyō chē
rahēśē śaṁkānī najarōthī sahunē tuṁ jōtōnē jōtō, kyāṁthī tārā ē tō banavānā chē
rahēśē vēra sahunī sāthē tuṁ bāṁdhatōnē bāṁdhatō, nā kōī ē tārā tō banavānā chē
karatōnē karatō rahēśē anyanē anyāya tuṁ kāraṇa vinā, kyāṁthī ē tārā banavānā chē
khullā dilanā prēma vinā, nā kōī tārā banaśē, nā kōī tārā banavānā chē
|
|