Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6155 | Date: 12-Feb-1996
એ કાંઈ ચાલશે નહીં, એ તો કાંઈ ચાલશે નહીં
Ē kāṁī cālaśē nahīṁ, ē tō kāṁī cālaśē nahīṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 6155 | Date: 12-Feb-1996

એ કાંઈ ચાલશે નહીં, એ તો કાંઈ ચાલશે નહીં

  No Audio

ē kāṁī cālaśē nahīṁ, ē tō kāṁī cālaśē nahīṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1996-02-12 1996-02-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12144 એ કાંઈ ચાલશે નહીં, એ તો કાંઈ ચાલશે નહીં એ કાંઈ ચાલશે નહીં, એ તો કાંઈ ચાલશે નહીં

તમે આવીને પાસે બેસો નહીં, વાતો અમારી તમે જો કરશો નહીં

જીવનમાં અમારા ભાવોને, જો તમે ઝીલશો નહીં

કરીએ અમે સાચું ખોટું, જીવનમાં અમે જાણીએ નહીં, ખોટામાં અમને જો અટકાવશો નહીં

કરતાને કરતા રહીએ વિનંતિઓ અમે તમારી પાસે, વિનંતિઓ પર ધ્યાન જો આપશો નહીં

રહ્યું છે હૈયું ભાગતું ને ભાગતું, જ્યાંને ત્યાં, બનશો ના અમારા ભાવોના ચોકીદાર

અમે કાંઈ બોલીએ નહીં, મારતા ને મારતા રહેશો, અમને ભાગ્યની ટપલીઓ

દુઃખ દર્દમાં નાખીએ નજર તમારી ઉપર, તમે જો એ નજરમાં લેશો નહીં

મૂંઝાતાને મૂંઝાતા રહીએ અમે જીવનમાં, મૂંઝારા અમારા જો દૂર કરશો નહીં

છે ધામ હૈયાંના સૂનાને સૂના તમારા વિના, આવી એમાં જો વિરાજશો નહીં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ē kāṁī cālaśē nahīṁ, ē tō kāṁī cālaśē nahīṁ

tamē āvīnē pāsē bēsō nahīṁ, vātō amārī tamē jō karaśō nahīṁ

jīvanamāṁ amārā bhāvōnē, jō tamē jhīlaśō nahīṁ

karīē amē sācuṁ khōṭuṁ, jīvanamāṁ amē jāṇīē nahīṁ, khōṭāmāṁ amanē jō aṭakāvaśō nahīṁ

karatānē karatā rahīē vinaṁtiō amē tamārī pāsē, vinaṁtiō para dhyāna jō āpaśō nahīṁ

rahyuṁ chē haiyuṁ bhāgatuṁ nē bhāgatuṁ, jyāṁnē tyāṁ, banaśō nā amārā bhāvōnā cōkīdāra

amē kāṁī bōlīē nahīṁ, māratā nē māratā rahēśō, amanē bhāgyanī ṭapalīō

duḥkha dardamāṁ nākhīē najara tamārī upara, tamē jō ē najaramāṁ lēśō nahīṁ

mūṁjhātānē mūṁjhātā rahīē amē jīvanamāṁ, mūṁjhārā amārā jō dūra karaśō nahīṁ

chē dhāma haiyāṁnā sūnānē sūnā tamārā vinā, āvī ēmāṁ jō virājaśō nahīṁ
Scan Image

Gujarati Bhajan no. 6155 by Satguru Devendra Ghia - Kaka
First...615161526153...Last