Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6156 | Date: 12-Feb-1996
અવિશ્વાસના વાતાવરણમાં પણ, વિશ્વાસ કરી દે તું તો ઊભો
Aviśvāsanā vātāvaraṇamāṁ paṇa, viśvāsa karī dē tuṁ tō ūbhō

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 6156 | Date: 12-Feb-1996

અવિશ્વાસના વાતાવરણમાં પણ, વિશ્વાસ કરી દે તું તો ઊભો

  Audio

aviśvāsanā vātāvaraṇamāṁ paṇa, viśvāsa karī dē tuṁ tō ūbhō

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1996-02-12 1996-02-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12145 અવિશ્વાસના વાતાવરણમાં પણ, વિશ્વાસ કરી દે તું તો ઊભો અવિશ્વાસના વાતાવરણમાં પણ, વિશ્વાસ કરી દે તું તો ઊભો

છે પ્રભુ આ તારી તો કેવી કરામત, કેવી કરામત

કાદવમાં પણ તું કમળ ખીલાવે, કાંટામાં પણ તું ફૂલ ખિલાવે

લોખંડ જેવા હૈયાંમાં પણ, વહાવી દે તું કરુણાની રે ધારા

અશક્તને અશક્ત રહ્યાં જીવનમાં જે, પ્રગટાવી દે એમાં તું બિંદુ શક્તિનું

શ્વાસ લેવામાં પણ જે થાકે, ચડાવી દે એને, ડુંગરો તો ઊંચા

અશક્યને અશક્ય લાગતી વસ્તુને, શક્યતાનું બિંદુ તું દે પીવરાવી

મજબૂત લાગતા માનવો પણ તું જ્યાં, એક ડગલામાં દે તું થકાવી

અસ્થિરને અસ્થિર રહેતા, મનને પણ તું જીવનમાં સ્થિર બનાવે

સરજી નાની અમથી કીકી જગમાં તેં કેવી, અંદરને બહાર જાય એ જોતી

અસમર્થ લાગતો માનવ તારો, ભરી દે છે ભાવ તું એવા એમાં

સમર્થ એવા સમર્થતા તને પણ, જાય એમાં તને નમાવી –
https://www.youtube.com/watch?v=Hx3ZWf_tOGU
View Original Increase Font Decrease Font

અવિશ્વાસના વાતાવરણમાં પણ, વિશ્વાસ કરી દે તું તો ઊભો

છે પ્રભુ આ તારી તો કેવી કરામત, કેવી કરામત

કાદવમાં પણ તું કમળ ખીલાવે, કાંટામાં પણ તું ફૂલ ખિલાવે

લોખંડ જેવા હૈયાંમાં પણ, વહાવી દે તું કરુણાની રે ધારા

અશક્તને અશક્ત રહ્યાં જીવનમાં જે, પ્રગટાવી દે એમાં તું બિંદુ શક્તિનું

શ્વાસ લેવામાં પણ જે થાકે, ચડાવી દે એને, ડુંગરો તો ઊંચા

અશક્યને અશક્ય લાગતી વસ્તુને, શક્યતાનું બિંદુ તું દે પીવરાવી

મજબૂત લાગતા માનવો પણ તું જ્યાં, એક ડગલામાં દે તું થકાવી

અસ્થિરને અસ્થિર રહેતા, મનને પણ તું જીવનમાં સ્થિર બનાવે

સરજી નાની અમથી કીકી જગમાં તેં કેવી, અંદરને બહાર જાય એ જોતી

અસમર્થ લાગતો માનવ તારો, ભરી દે છે ભાવ તું એવા એમાં

સમર્થ એવા સમર્થતા તને પણ, જાય એમાં તને નમાવી –

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aviśvāsanā vātāvaraṇamāṁ paṇa, viśvāsa karī dē tuṁ tō ūbhō

chē prabhu ā tārī tō kēvī karāmata, kēvī karāmata

kādavamāṁ paṇa tuṁ kamala khīlāvē, kāṁṭāmāṁ paṇa tuṁ phūla khilāvē

lōkhaṁḍa jēvā haiyāṁmāṁ paṇa, vahāvī dē tuṁ karuṇānī rē dhārā

aśaktanē aśakta rahyāṁ jīvanamāṁ jē, pragaṭāvī dē ēmāṁ tuṁ biṁdu śaktinuṁ

śvāsa lēvāmāṁ paṇa jē thākē, caḍāvī dē ēnē, ḍuṁgarō tō ūṁcā

aśakyanē aśakya lāgatī vastunē, śakyatānuṁ biṁdu tuṁ dē pīvarāvī

majabūta lāgatā mānavō paṇa tuṁ jyāṁ, ēka ḍagalāmāṁ dē tuṁ thakāvī

asthiranē asthira rahētā, mananē paṇa tuṁ jīvanamāṁ sthira banāvē

sarajī nānī amathī kīkī jagamāṁ tēṁ kēvī, aṁdaranē bahāra jāya ē jōtī

asamartha lāgatō mānava tārō, bharī dē chē bhāva tuṁ ēvā ēmāṁ

samartha ēvā samarthatā tanē paṇa, jāya ēmāṁ tanē namāvī –
English Explanation Increase Font Decrease Font

Sadguru Shree Kakaji is talking about the amazing and miraculous work of Nature's play. As the supreme power is the controller of the whole world. Who can make the impossibilities , possible.

Kakaji is mesmerized about the work of the Almighty, what a amazing work you do!

Even in the atmosphere of disbelief, you create belief.

Even in the muddy water you make Lotus bloom,

Even in the heart of iron you let the stream of compassion flow.

Even in the weakest of the weak you create the presence of strength in it.

Even in the one who tires taking breath, you make them climb hills.

Even the things which seem to be next to impossible you make possible by the drop of possibility.

Even you can make the unstable, stable in just one step.

It's amazing to understand, how the very miniscule light, our soul, which in the world goes inside and out.

It's even more amazing to know how you fill feelings in an incapable human being.

Your status is admired by the strongest of the strongest who bow to you.
Scan Image

Gujarati Bhajan no. 6156 by Satguru Devendra Ghia - Kaka
First...615161526153...Last