1996-02-16
1996-02-16
1996-02-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12153
તારી મીઠીને મીઠી યાદોને નજરોમાં દેજે અમને તું ડુબાડી, ક્યારે અમને તું ડુબાડશે

પવિત્ર કરે ગંગા, એમાં સ્નાન કરવાથી, થઈ જાશું પવિત્ર અમે, તારી યાદોમાં ડૂબવાથી
જાણીએ છીએ, છીએ અપવિત્ર અમે, વિશ્વાસ છે તારી પવિત્રતાનો, સંગમ એનો અમને થાવા દે
થાક્તો નથી ભલે રાહ જોતા તું, થાકવા ના દેજે તારી રાહ જોવામાં અમને તારી શક્તિનું બિંદુ એવું પીવરાવજે
છે તને દરકાર અને યાદ મારી, કરી ના શક્યો, પહોંચી ના શક્યો, બરાબરી યાદની તારી
છે યાદ તારી બધા બંધન તોડનારી, તોડી બંધન બધા નવજીવન મને એમાં તું આપજે
તારી યાદે યાદે ખોવાઈ જાઉં હું એની મીઠાશમાં, તારી મીઠી મીઠી યાદમાં મને ખોવાવા દેજે
ગુમાવ્યું છે ચેન ભલે તારી મીઠી યાદોમાં, રહું બેચેનને બેચેન તારી યાદોમાં, બેચેની એવી તું આપજે
ઝણઝણી ગયું છે હૈયું મારું, અનુભવે છે, મીઠી ઝણઝણાટીએ ઝણઝણાટી પ્રભુ તું ચાલું રાખજે
યાદોને યાદો હૈયાંમાં રહે તારીને તારી, એને હૈયાંમાં મારા, તારીને તારી તું રહેવા દેજેં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārī mīṭhīnē mīṭhī yādōnē najarōmāṁ dējē amanē tuṁ ḍubāḍī, kyārē amanē tuṁ ḍubāḍaśē
pavitra karē gaṁgā, ēmāṁ snāna karavāthī, thaī jāśuṁ pavitra amē, tārī yādōmāṁ ḍūbavāthī
jāṇīē chīē, chīē apavitra amē, viśvāsa chē tārī pavitratānō, saṁgama ēnō amanē thāvā dē
thāktō nathī bhalē rāha jōtā tuṁ, thākavā nā dējē tārī rāha jōvāmāṁ amanē tārī śaktinuṁ biṁdu ēvuṁ pīvarāvajē
chē tanē darakāra anē yāda mārī, karī nā śakyō, pahōṁcī nā śakyō, barābarī yādanī tārī
chē yāda tārī badhā baṁdhana tōḍanārī, tōḍī baṁdhana badhā navajīvana manē ēmāṁ tuṁ āpajē
tārī yādē yādē khōvāī jāuṁ huṁ ēnī mīṭhāśamāṁ, tārī mīṭhī mīṭhī yādamāṁ manē khōvāvā dējē
gumāvyuṁ chē cēna bhalē tārī mīṭhī yādōmāṁ, rahuṁ bēcēnanē bēcēna tārī yādōmāṁ, bēcēnī ēvī tuṁ āpajē
jhaṇajhaṇī gayuṁ chē haiyuṁ māruṁ, anubhavē chē, mīṭhī jhaṇajhaṇāṭīē jhaṇajhaṇāṭī prabhu tuṁ cāluṁ rākhajē
yādōnē yādō haiyāṁmāṁ rahē tārīnē tārī, ēnē haiyāṁmāṁ mārā, tārīnē tārī tuṁ rahēvā dējēṁ
|