Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 6179 | Date: 01-Mar-1996
ના જાણી શક્યો, જીવનમાં ભાગ્ય તો તારું, અન્યનું ભાગ્ય જાણવાની ઇંતેજારી રાખે છે તું શાને
Nā jāṇī śakyō, jīvanamāṁ bhāgya tō tāruṁ, anyanuṁ bhāgya jāṇavānī iṁtējārī rākhē chē tuṁ śānē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6179 | Date: 01-Mar-1996

ના જાણી શક્યો, જીવનમાં ભાગ્ય તો તારું, અન્યનું ભાગ્ય જાણવાની ઇંતેજારી રાખે છે તું શાને

  No Audio

nā jāṇī śakyō, jīvanamāṁ bhāgya tō tāruṁ, anyanuṁ bhāgya jāṇavānī iṁtējārī rākhē chē tuṁ śānē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1996-03-01 1996-03-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12168 ના જાણી શક્યો, જીવનમાં ભાગ્ય તો તારું, અન્યનું ભાગ્ય જાણવાની ઇંતેજારી રાખે છે તું શાને ના જાણી શક્યો, જીવનમાં ભાગ્ય તો તારું, અન્યનું ભાગ્ય જાણવાની ઇંતેજારી રાખે છે તું શાને

મળ્યું એને એના ભાગ્યથી, કે જીવનમાં પુરુષાર્થથી મેળવ્યું, નિસ્બત રાખે છે એની તું શાને

તું શું છે, શું નથી, એ તું જાણી શક્યો નથી, અન્ય શું છે, શું નહીં, જાણવાની ઇંતેજારી રાખે છે તું શાને

મનનો નચાવ્યો નાચ્યો જીવનમાં જ્યાં તું, અન્ય નાચ્યા એમાં કેટલું, જાણવાની ઇચ્છા રાખે છે તું શાને

પ્રેમના અંકુરો ફુટયા નથી જ્યાં તારા હૈયાંમાં, ફૂટયા છે અન્યમાં કેટલાં, એ જાણવાની જરૂર પડી છે તને શાને

કર્યું તેં તારું કે અન્યનું ધાર્યું કેટલું, ના છે જરૂર એની કર્યું પ્રભુનું ધાર્યું કેટલું, ભૂલ્યો હિસાબ એનો તું શાને

વર્તને વર્તને રહેશે વર્તન સહુના તો જુદા, રહે એકસરખા વર્તન સહુના, આશા રાખે છે એવી તું શાને

ચંદ્ર આ પૃથ્વીનું તેજ આ પૃથ્વીને દેશે, આશા અન્ય પૃથ્વીના ચંદ્રના તેજની તું તો રાખે છે શાને

હરેક વાતમાં રહી છે, ઇંતેજારી અન્ય વાત જાણવા, ઇંતેજારી આવી તું તો રાખે છે શાને

વટાવી જશે હદ જો તારી ઇંતેજારી, મળશે નિરાશા કદી, ખોલે છે બારણા હતાશા એમાં તું શાને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā jāṇī śakyō, jīvanamāṁ bhāgya tō tāruṁ, anyanuṁ bhāgya jāṇavānī iṁtējārī rākhē chē tuṁ śānē

malyuṁ ēnē ēnā bhāgyathī, kē jīvanamāṁ puruṣārthathī mēlavyuṁ, nisbata rākhē chē ēnī tuṁ śānē

tuṁ śuṁ chē, śuṁ nathī, ē tuṁ jāṇī śakyō nathī, anya śuṁ chē, śuṁ nahīṁ, jāṇavānī iṁtējārī rākhē chē tuṁ śānē

mananō nacāvyō nācyō jīvanamāṁ jyāṁ tuṁ, anya nācyā ēmāṁ kēṭaluṁ, jāṇavānī icchā rākhē chē tuṁ śānē

prēmanā aṁkurō phuṭayā nathī jyāṁ tārā haiyāṁmāṁ, phūṭayā chē anyamāṁ kēṭalāṁ, ē jāṇavānī jarūra paḍī chē tanē śānē

karyuṁ tēṁ tāruṁ kē anyanuṁ dhāryuṁ kēṭaluṁ, nā chē jarūra ēnī karyuṁ prabhunuṁ dhāryuṁ kēṭaluṁ, bhūlyō hisāba ēnō tuṁ śānē

vartanē vartanē rahēśē vartana sahunā tō judā, rahē ēkasarakhā vartana sahunā, āśā rākhē chē ēvī tuṁ śānē

caṁdra ā pr̥thvīnuṁ tēja ā pr̥thvīnē dēśē, āśā anya pr̥thvīnā caṁdranā tējanī tuṁ tō rākhē chē śānē

harēka vātamāṁ rahī chē, iṁtējārī anya vāta jāṇavā, iṁtējārī āvī tuṁ tō rākhē chē śānē

vaṭāvī jaśē hada jō tārī iṁtējārī, malaśē nirāśā kadī, khōlē chē bāraṇā hatāśā ēmāṁ tuṁ śānē
Scan Image

Gujarati Bhajan no. 6179 by Satguru Devendra Ghia - Kaka
First...617561766177...Last