Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6180 | Date: 02-Mar-1996
દ્વાર પ્રભુ તારા, ત્યાં, તેં તો ખોલ્યા ના, તેં તો ખોલ્યા ના
Dvāra prabhu tārā, tyāṁ, tēṁ tō khōlyā nā, tēṁ tō khōlyā nā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6180 | Date: 02-Mar-1996

દ્વાર પ્રભુ તારા, ત્યાં, તેં તો ખોલ્યા ના, તેં તો ખોલ્યા ના

  No Audio

dvāra prabhu tārā, tyāṁ, tēṁ tō khōlyā nā, tēṁ tō khōlyā nā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1996-03-02 1996-03-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12169 દ્વાર પ્રભુ તારા, ત્યાં, તેં તો ખોલ્યા ના, તેં તો ખોલ્યા ના દ્વાર પ્રભુ તારા, ત્યાં, તેં તો ખોલ્યા ના, તેં તો ખોલ્યા ના

રહી ગઈ અમારા યત્નોમાં, જ્યાં થોડીભી ખામી - દ્વાર પ્રભુ

સંકોચ વિનાની તો છે રીત તારી, ખામીઓએ દીધો છે સંકોચ હૈયાંમાં જગાવી - દ્વાર પ્રભુ..

સુગમતા કરી દીધી જગમાં તેં તો બધી, ઉપયોગ વિનાની રાખી અમે એ બધી

જગના રક્ષણની છે જ્યાં તારી જવાબદારી, રહેવા ના દીધી એમાં કોઈ તેં ખામી - દ્વાર પ્રભુ..

પૂનમના અજવાળા કે અમાસના અંધારા, જોયા ના કદી તેં તો જગ કાજે - દ્વાર પ્રભુ...

ચેતવણીના સૂરો દઈ દઈ વારેઘડીએ, ચેતવ્યા તેં અમને, તોયે અમે ના ચેત્યા - દ્વાર પ્રભુ..

કાલી ઘેલી વાણી અમારી, લાગી સદાયે તને મીઠી, જીવનમાં જ્યાં અમે એ ભુલાવી - દ્વાર પ્રભુ.

ચાહે ના તું દુઃખ દર્દમાં રહીએ અમે, દુઃખ દર્દના તાંતણા રહ્યાં અમે બાંધી - દ્વાર પ્રભુ..

જગવ્યાપક એવા તમે પ્રભુ, છે દ્વાર તારા ખુલ્લાને ખુલ્લાના પ્રવેશ અમે તોય શક્યા પામી - દ્વાર પ્રભુ..

જીવનની રમતમાં થઈ ગઈ પુણ્યની ગાંઠડી ખાલી, ના તોયે જીવનમાં શક્યા અમે ચેતી - દ્વાર પ્રભુ...

અહંની વિશાળતામાં જીવનભર રાચી, રહ્યાં જોતાને જોતા, પામરતા તો અમારી - દ્વાર પ્રભુ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dvāra prabhu tārā, tyāṁ, tēṁ tō khōlyā nā, tēṁ tō khōlyā nā

rahī gaī amārā yatnōmāṁ, jyāṁ thōḍībhī khāmī - dvāra prabhu

saṁkōca vinānī tō chē rīta tārī, khāmīōē dīdhō chē saṁkōca haiyāṁmāṁ jagāvī - dvāra prabhu..

sugamatā karī dīdhī jagamāṁ tēṁ tō badhī, upayōga vinānī rākhī amē ē badhī

jaganā rakṣaṇanī chē jyāṁ tārī javābadārī, rahēvā nā dīdhī ēmāṁ kōī tēṁ khāmī - dvāra prabhu..

pūnamanā ajavālā kē amāsanā aṁdhārā, jōyā nā kadī tēṁ tō jaga kājē - dvāra prabhu...

cētavaṇīnā sūrō daī daī vārēghaḍīē, cētavyā tēṁ amanē, tōyē amē nā cētyā - dvāra prabhu..

kālī ghēlī vāṇī amārī, lāgī sadāyē tanē mīṭhī, jīvanamāṁ jyāṁ amē ē bhulāvī - dvāra prabhu.

cāhē nā tuṁ duḥkha dardamāṁ rahīē amē, duḥkha dardanā tāṁtaṇā rahyāṁ amē bāṁdhī - dvāra prabhu..

jagavyāpaka ēvā tamē prabhu, chē dvāra tārā khullānē khullānā pravēśa amē tōya śakyā pāmī - dvāra prabhu..

jīvananī ramatamāṁ thaī gaī puṇyanī gāṁṭhaḍī khālī, nā tōyē jīvanamāṁ śakyā amē cētī - dvāra prabhu...

ahaṁnī viśālatāmāṁ jīvanabhara rācī, rahyāṁ jōtānē jōtā, pāmaratā tō amārī - dvāra prabhu...
Scan Image

Gujarati Bhajan no. 6180 by Satguru Devendra Ghia - Kaka
First...617561766177...Last