1996-03-03
1996-03-03
1996-03-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12170
ચાલી રહ્યું છે જગ તો જેના ઇશારે, પડશે ચાલવું તારે એના ઇશારે

રહ્યું છે ટકી જગ તો જેના આધારે, ટકી રહેજે જીવનમાં તો તું એના આધારે
કર્તાહર્તા તો છે જગના તો પ્રભુ, કર્તાપણું તો તું, જીવનમાં તો તું શાને વિચારે
કર્યા કર્મો ભલે તેં જાણ્યે અજાણ્યે, પડી ગયો છે જીવનમાં, એમાં તું ભાગ્યને પનારે
રહીશ નાચતો જીવનમાં જો તું વિકારોના ઇશારે, લાવીશ જીવનને તું પશ્ચાતાપના કિનારે
પુરુષાર્થને ચડાવીશ જો તું ઠોકરે જીવનમાં, નાચીશ જીવનમાં તું ત્યારે ભાગ્યના ઇશારે
વિચારોને ના જો રાખીશ તું અંકુશમાં તારા, દટાઈ જાશે જીવન તો તારું એના રે ભારે
અટકશે ના, કે રોકાશે ના તો એ, રહેશે સદા જીવનમાં તો જે, એના રે સહારે
ખાતા રહેશે પછડાટ જીવનમાં એ તો, ચાલશે જીવનમાં તો જે ખોટા ખયાલે
મળશે અનુપમ સુખ જીવનમાં તો એને, સોંપી દેશે જીવન તો જે પ્રભુના ચરણે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cālī rahyuṁ chē jaga tō jēnā iśārē, paḍaśē cālavuṁ tārē ēnā iśārē
rahyuṁ chē ṭakī jaga tō jēnā ādhārē, ṭakī rahējē jīvanamāṁ tō tuṁ ēnā ādhārē
kartāhartā tō chē jaganā tō prabhu, kartāpaṇuṁ tō tuṁ, jīvanamāṁ tō tuṁ śānē vicārē
karyā karmō bhalē tēṁ jāṇyē ajāṇyē, paḍī gayō chē jīvanamāṁ, ēmāṁ tuṁ bhāgyanē panārē
rahīśa nācatō jīvanamāṁ jō tuṁ vikārōnā iśārē, lāvīśa jīvananē tuṁ paścātāpanā kinārē
puruṣārthanē caḍāvīśa jō tuṁ ṭhōkarē jīvanamāṁ, nācīśa jīvanamāṁ tuṁ tyārē bhāgyanā iśārē
vicārōnē nā jō rākhīśa tuṁ aṁkuśamāṁ tārā, daṭāī jāśē jīvana tō tāruṁ ēnā rē bhārē
aṭakaśē nā, kē rōkāśē nā tō ē, rahēśē sadā jīvanamāṁ tō jē, ēnā rē sahārē
khātā rahēśē pachaḍāṭa jīvanamāṁ ē tō, cālaśē jīvanamāṁ tō jē khōṭā khayālē
malaśē anupama sukha jīvanamāṁ tō ēnē, sōṁpī dēśē jīvana tō jē prabhunā caraṇē
|