Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6184 | Date: 09-Mar-1996
અજવાળા તો છે જીવનની મંજિલ મારી, પસાર થાય છે અંધારામાંથી એની રે કેડી
Ajavālā tō chē jīvananī maṁjila mārī, pasāra thāya chē aṁdhārāmāṁthī ēnī rē kēḍī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6184 | Date: 09-Mar-1996

અજવાળા તો છે જીવનની મંજિલ મારી, પસાર થાય છે અંધારામાંથી એની રે કેડી

  No Audio

ajavālā tō chē jīvananī maṁjila mārī, pasāra thāya chē aṁdhārāmāṁthī ēnī rē kēḍī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-03-09 1996-03-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12173 અજવાળા તો છે જીવનની મંજિલ મારી, પસાર થાય છે અંધારામાંથી એની રે કેડી અજવાળા તો છે જીવનની મંજિલ મારી, પસાર થાય છે અંધારામાંથી એની રે કેડી

મળશે કંઈક નાના દીવડા તો કેડીમાં, જાશે પાથરી પ્રકાશ, ડગલા બે ડગલાના તો એના

કંઈક દીવડાઓ દેખાશે ટમટમતા તો દૂરથી, ચૂકાવી જાશે જીવનમાં એ તો તારી રે કેડી

બીજી કેડીઓના પ્રકાશ તારે ના કામના, છે જરૂર એવા દીવાની, પાથરે પ્રકાશ કેડી પર તારી

પ્રકાશ વિના કાપવો મારગ બનશે ના સહેલો, પડશે જરૂર પ્રકાશની, પડશે જરૂર તો એની

છે જરૂર એવા પ્રકાશની, રહે અને હોય સાથેને સાથે, હોય ના જરૂર એને બીજા આધારની

મળતોને મળતો રહે પ્રકાશ જ્યાં તને, બનશે સહેલું, પાર કરવી તને એમાં રે કેડી

છે બંને એ તો પાસા જીવનના, છે એકબીજાના પૂરા, છે એકબીજા વિના એ અધૂરા

છે કિંમત એકબીજાની એકબીજાથી, સમજાશે ના અસ્તિત્વ બંનેનું, એકબીજા વિના
View Original Increase Font Decrease Font

અજવાળા તો છે જીવનની મંજિલ મારી, પસાર થાય છે અંધારામાંથી એની રે કેડી

મળશે કંઈક નાના દીવડા તો કેડીમાં, જાશે પાથરી પ્રકાશ, ડગલા બે ડગલાના તો એના

કંઈક દીવડાઓ દેખાશે ટમટમતા તો દૂરથી, ચૂકાવી જાશે જીવનમાં એ તો તારી રે કેડી

બીજી કેડીઓના પ્રકાશ તારે ના કામના, છે જરૂર એવા દીવાની, પાથરે પ્રકાશ કેડી પર તારી

પ્રકાશ વિના કાપવો મારગ બનશે ના સહેલો, પડશે જરૂર પ્રકાશની, પડશે જરૂર તો એની

છે જરૂર એવા પ્રકાશની, રહે અને હોય સાથેને સાથે, હોય ના જરૂર એને બીજા આધારની

મળતોને મળતો રહે પ્રકાશ જ્યાં તને, બનશે સહેલું, પાર કરવી તને એમાં રે કેડી

છે બંને એ તો પાસા જીવનના, છે એકબીજાના પૂરા, છે એકબીજા વિના એ અધૂરા

છે કિંમત એકબીજાની એકબીજાથી, સમજાશે ના અસ્તિત્વ બંનેનું, એકબીજા વિના

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ajavālā tō chē jīvananī maṁjila mārī, pasāra thāya chē aṁdhārāmāṁthī ēnī rē kēḍī

malaśē kaṁīka nānā dīvaḍā tō kēḍīmāṁ, jāśē pātharī prakāśa, ḍagalā bē ḍagalānā tō ēnā

kaṁīka dīvaḍāō dēkhāśē ṭamaṭamatā tō dūrathī, cūkāvī jāśē jīvanamāṁ ē tō tārī rē kēḍī

bījī kēḍīōnā prakāśa tārē nā kāmanā, chē jarūra ēvā dīvānī, pātharē prakāśa kēḍī para tārī

prakāśa vinā kāpavō māraga banaśē nā sahēlō, paḍaśē jarūra prakāśanī, paḍaśē jarūra tō ēnī

chē jarūra ēvā prakāśanī, rahē anē hōya sāthēnē sāthē, hōya nā jarūra ēnē bījā ādhāranī

malatōnē malatō rahē prakāśa jyāṁ tanē, banaśē sahēluṁ, pāra karavī tanē ēmāṁ rē kēḍī

chē baṁnē ē tō pāsā jīvananā, chē ēkabījānā pūrā, chē ēkabījā vinā ē adhūrā

chē kiṁmata ēkabījānī ēkabījāthī, samajāśē nā astitva baṁnēnuṁ, ēkabījā vinā
Scan Image

Gujarati Bhajan no. 6184 by Satguru Devendra Ghia - Kaka
First...618161826183...Last