Hymn No. 6193 | Date: 19-Mar-1996
મારે બીજું શું જોઈએ, પ્રભુ જીવનમાં મારે બીજું શું જોઈએ, બીજું મારે શું જોઈએ
mārē bījuṁ śuṁ jōīē, prabhu jīvanamāṁ mārē bījuṁ śuṁ jōīē, bījuṁ mārē śuṁ jōīē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1996-03-19
1996-03-19
1996-03-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12182
મારે બીજું શું જોઈએ, પ્રભુ જીવનમાં મારે બીજું શું જોઈએ, બીજું મારે શું જોઈએ
મારે બીજું શું જોઈએ, પ્રભુ જીવનમાં મારે બીજું શું જોઈએ, બીજું મારે શું જોઈએ
તું પાસેને પાસે રહે, તું સાથેને સાથે રહે, પ્રભુ બીજું મારે શું જોઈએ
તું મારા પ્રત્યે ઉદાર રહે, મારી બધી ભૂલો સુધારતો રહે પ્રભુ, બીજું મારે ...
તું છે કરુણાનો સાગર, તારી કરુણાના બે બિંદુ જો પાતે તો, મારે પ્રભુ, બીજું મારે...
ગંભીર ભલે ગણાયો છે રે તું, તોયે મારી સામે મંદ મંદ હાસ્ય વેરે, પ્રભુ, બીજું મારે...
મારા શ્વાસે શ્વાસે જીવનમાં જ્યાં તું વિશ્વાસ ભરતો રહે પ્રભુ બીજું મારે ...
દુઃખ દર્દમાં ખમીર મારું જ્યાં તું જગાવે, મને ના જ્યાં એમાં તૂટવા દે, પ્રભુ, બીજું મારે...
દારિદ્રતાના દુઃખમાં હૈયું દર્દ જ્યાં એનું હૈયે ના ધરે, પ્રભુ, બીજું મારે...
કંચન મોહ માયામાં, હૈયું જ્યાં એમાં ના લપટાયે, પ્રભુ, ત્યાં બીજું મારે...
તારું નામ લેતા, તારું સ્મરણ કરતા, હૈયાંમાં જો શાંતિ મળે, પ્રભુ, ત્યાં મારે બીજું...
તારા પ્રેમમાં જ્યાં, હૈયાંમાંથી મારા વેરઝેર તો જ્યાં ઓગળે, પ્રભુ, ત્યાં, બીજું મારે ...
હૈયાંમાં સ્મરણ જ્યાં તારું નિત્ય તો રહે, ચિત્તડું મારું નિત્ય ધ્યાન તારું ધરે, પ્રભુ, બીજું મારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mārē bījuṁ śuṁ jōīē, prabhu jīvanamāṁ mārē bījuṁ śuṁ jōīē, bījuṁ mārē śuṁ jōīē
tuṁ pāsēnē pāsē rahē, tuṁ sāthēnē sāthē rahē, prabhu bījuṁ mārē śuṁ jōīē
tuṁ mārā pratyē udāra rahē, mārī badhī bhūlō sudhāratō rahē prabhu, bījuṁ mārē ...
tuṁ chē karuṇānō sāgara, tārī karuṇānā bē biṁdu jō pātē tō, mārē prabhu, bījuṁ mārē...
gaṁbhīra bhalē gaṇāyō chē rē tuṁ, tōyē mārī sāmē maṁda maṁda hāsya vērē, prabhu, bījuṁ mārē...
mārā śvāsē śvāsē jīvanamāṁ jyāṁ tuṁ viśvāsa bharatō rahē prabhu bījuṁ mārē ...
duḥkha dardamāṁ khamīra māruṁ jyāṁ tuṁ jagāvē, manē nā jyāṁ ēmāṁ tūṭavā dē, prabhu, bījuṁ mārē...
dāridratānā duḥkhamāṁ haiyuṁ darda jyāṁ ēnuṁ haiyē nā dharē, prabhu, bījuṁ mārē...
kaṁcana mōha māyāmāṁ, haiyuṁ jyāṁ ēmāṁ nā lapaṭāyē, prabhu, tyāṁ bījuṁ mārē...
tāruṁ nāma lētā, tāruṁ smaraṇa karatā, haiyāṁmāṁ jō śāṁti malē, prabhu, tyāṁ mārē bījuṁ...
tārā prēmamāṁ jyāṁ, haiyāṁmāṁthī mārā vērajhēra tō jyāṁ ōgalē, prabhu, tyāṁ, bījuṁ mārē ...
haiyāṁmāṁ smaraṇa jyāṁ tāruṁ nitya tō rahē, cittaḍuṁ māruṁ nitya dhyāna tāruṁ dharē, prabhu, bījuṁ mārē
|