Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6198 | Date: 24-Mar-1996
ગોતું છું, ગોતું છું ગોતું છું જીવનમાંકંઈકને કંઈક હું તો ગોતું છું
Gōtuṁ chuṁ, gōtuṁ chuṁ gōtuṁ chuṁ jīvanamāṁkaṁīkanē kaṁīka huṁ tō gōtuṁ chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6198 | Date: 24-Mar-1996

ગોતું છું, ગોતું છું ગોતું છું જીવનમાંકંઈકને કંઈક હું તો ગોતું છું

  No Audio

gōtuṁ chuṁ, gōtuṁ chuṁ gōtuṁ chuṁ jīvanamāṁkaṁīkanē kaṁīka huṁ tō gōtuṁ chuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1996-03-24 1996-03-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12187 ગોતું છું, ગોતું છું ગોતું છું જીવનમાંકંઈકને કંઈક હું તો ગોતું છું ગોતું છું, ગોતું છું ગોતું છું જીવનમાંકંઈકને કંઈક હું તો ગોતું છું

વીત્યા દિવસોમાંથી, કરી કરી યાદ એમાંથી, કોઈ મીઠી યાદ એમાંથી હું તો ગોતું છું

પ્રેમભગ્ન મારા જીવનમાંથી, કોઈ એના ખૂણામાંથી, પ્રેમની ભીનાશ હું તો ગોતું છું

જીવનમાં દુઃખ દર્દના દાવાનળમાંથી, જીવનની કોઈ હૂંફ હું તો ગોતું છું

ક્ષણો ને ક્ષણો રહી છે મળતી જીવનમાં, લાભની ક્ષણો એમાંથી હું તો ગોતું છું

હૈયાંના અંધકારભર્યા અંધકારમાં, જીવનમાં હૈયાંમાં કોઈ તેજનું કિરણ હું તો ગોતું છું

આવતીને આવતી રહી છે ઉપાધિઓ જીવનમાં, જીવનમાં કારણ એનું હું તો ગોતું છું

અવ્યવસ્થિત એવા મારા જીવનમાંથી પણ, જીવનમાં શાંતિ હું તો ગોતું છું

જીવનમાં પ્રેમ ને પ્રેમભર્યા દર્પણમાં, પ્રભુ જીવનમાં તારું મુખડું એમાં હું તો ગોતું છું

લોભલાલચ ને માયાના પાસામાં ફસાયો છું હું, પ્રભુ માર્ગ એમાંથી હું તો ગોતું છું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gōtuṁ chuṁ, gōtuṁ chuṁ gōtuṁ chuṁ jīvanamāṁkaṁīkanē kaṁīka huṁ tō gōtuṁ chuṁ

vītyā divasōmāṁthī, karī karī yāda ēmāṁthī, kōī mīṭhī yāda ēmāṁthī huṁ tō gōtuṁ chuṁ

prēmabhagna mārā jīvanamāṁthī, kōī ēnā khūṇāmāṁthī, prēmanī bhīnāśa huṁ tō gōtuṁ chuṁ

jīvanamāṁ duḥkha dardanā dāvānalamāṁthī, jīvananī kōī hūṁpha huṁ tō gōtuṁ chuṁ

kṣaṇō nē kṣaṇō rahī chē malatī jīvanamāṁ, lābhanī kṣaṇō ēmāṁthī huṁ tō gōtuṁ chuṁ

haiyāṁnā aṁdhakārabharyā aṁdhakāramāṁ, jīvanamāṁ haiyāṁmāṁ kōī tējanuṁ kiraṇa huṁ tō gōtuṁ chuṁ

āvatīnē āvatī rahī chē upādhiō jīvanamāṁ, jīvanamāṁ kāraṇa ēnuṁ huṁ tō gōtuṁ chuṁ

avyavasthita ēvā mārā jīvanamāṁthī paṇa, jīvanamāṁ śāṁti huṁ tō gōtuṁ chuṁ

jīvanamāṁ prēma nē prēmabharyā darpaṇamāṁ, prabhu jīvanamāṁ tāruṁ mukhaḍuṁ ēmāṁ huṁ tō gōtuṁ chuṁ

lōbhalālaca nē māyānā pāsāmāṁ phasāyō chuṁ huṁ, prabhu mārga ēmāṁthī huṁ tō gōtuṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 6198 by Satguru Devendra Ghia - Kaka
First...619361946195...Last