Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6204 | Date: 31-Mar-1996
રહ્યાં અમે તો એવાને એવા પ્રભુ, આંખ લાલ તમારી કરશો ના
Rahyāṁ amē tō ēvānē ēvā prabhu, āṁkha lāla tamārī karaśō nā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6204 | Date: 31-Mar-1996

રહ્યાં અમે તો એવાને એવા પ્રભુ, આંખ લાલ તમારી કરશો ના

  No Audio

rahyāṁ amē tō ēvānē ēvā prabhu, āṁkha lāla tamārī karaśō nā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1996-03-31 1996-03-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12193 રહ્યાં અમે તો એવાને એવા પ્રભુ, આંખ લાલ તમારી કરશો ના રહ્યાં અમે તો એવાને એવા પ્રભુ, આંખ લાલ તમારી કરશો ના

બાંધી લીધા છે અમને, કર્મોએ અમારા, વધુ હવે અમને બાંધશો ના

પીડયા છે કર્મોએ ઘણા તો અમને, વધુ હવે અમને તમે પીડશો ના

પ્રેમ તરસ્યા જીવ છીએ તો અમે, વધુ તરસ્યા અમને તમે રાખશો ના

શક્તિ વિહીન છીએ અમે રે પ્રભુ, શક્તિશાળી અમને તમે સમજશો ના

ગોતી શકશો તમે તો અમને, ગોતી ના શકીએ અમે તમને, એવું છુપાવશો ના

દેખી પેખીને જ્યાં દાઝીએ અમે, દયા અમારી ત્યાં તમે તો ખાશો ના

જીવનમાં સમજદારી બધી અમે ઠેલે ચડાવી, શિક્ષા આપ્યા વિના રહેશો ના

લૂખી સૂકી શાંતિને શું કરવી જીવનમાં, સાચી સુખ શાંતિથી વંચિત રાખશો ના

જીવનમાં અમે પડતાને પડતા રહ્યાં છીએ, તારા ચરણ વિના બીજે પડવા દેતા ના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahyāṁ amē tō ēvānē ēvā prabhu, āṁkha lāla tamārī karaśō nā

bāṁdhī līdhā chē amanē, karmōē amārā, vadhu havē amanē bāṁdhaśō nā

pīḍayā chē karmōē ghaṇā tō amanē, vadhu havē amanē tamē pīḍaśō nā

prēma tarasyā jīva chīē tō amē, vadhu tarasyā amanē tamē rākhaśō nā

śakti vihīna chīē amē rē prabhu, śaktiśālī amanē tamē samajaśō nā

gōtī śakaśō tamē tō amanē, gōtī nā śakīē amē tamanē, ēvuṁ chupāvaśō nā

dēkhī pēkhīnē jyāṁ dājhīē amē, dayā amārī tyāṁ tamē tō khāśō nā

jīvanamāṁ samajadārī badhī amē ṭhēlē caḍāvī, śikṣā āpyā vinā rahēśō nā

lūkhī sūkī śāṁtinē śuṁ karavī jīvanamāṁ, sācī sukha śāṁtithī vaṁcita rākhaśō nā

jīvanamāṁ amē paḍatānē paḍatā rahyāṁ chīē, tārā caraṇa vinā bījē paḍavā dētā nā
Scan Image

Gujarati Bhajan no. 6204 by Satguru Devendra Ghia - Kaka
First...619962006201...Last