1996-03-31
1996-03-31
1996-03-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12194
જીવન તો એક સમસ્યા છે, સમસ્યાઓને સમસ્યાઓથી ભરેલું છે

ઉકેલો એક સમસ્યા જીવનમાં જ્યાં, સમસ્યા નવી ત્યાં ધસી આવવાની છે
કોઈ લાગશે સહેલી, કોઈ લાગશે અઘરી, સમસ્યા એ સમસ્યા રહેવાની છે
ઊકલેની સમસ્યા જીવનમાં જ્યાં સુધી, સમસ્યા એ તો સમસ્યા રહેવાની છે
સમસ્યાઓ ને સમસ્યાઓ હશે ભલે જૂદી, સમસ્યા ના ચેન તો રહેવા દેવાની છે
સમસ્યા વિનાનો મળશે ના માનવી, સમસ્યા એ તો જીવનનું તો અંગ છે
કદી ચિંતા, કદી વિચારમાં એ નાંખી જાય છે, ઉકેલાતા સમસ્યા આનંદ આપી જાય છે
પ્રભુ તો છે માનવની મોટી સમસ્યા, એના ઉકેલમાં અનેક જન્મો વીત્યા છે
સમસ્યાઓને સમસ્યાઓ જીવનમાં, પુરુષાર્થ કરાવ્યા વિના ના એ રહેવાની છે
પુરુષાર્થ વિના ના સર થાશે શિખરો જીવનમાં, સમસ્યા જીવનમાં સદા ઉપકારી છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvana tō ēka samasyā chē, samasyāōnē samasyāōthī bharēluṁ chē
ukēlō ēka samasyā jīvanamāṁ jyāṁ, samasyā navī tyāṁ dhasī āvavānī chē
kōī lāgaśē sahēlī, kōī lāgaśē agharī, samasyā ē samasyā rahēvānī chē
ūkalēnī samasyā jīvanamāṁ jyāṁ sudhī, samasyā ē tō samasyā rahēvānī chē
samasyāō nē samasyāō haśē bhalē jūdī, samasyā nā cēna tō rahēvā dēvānī chē
samasyā vinānō malaśē nā mānavī, samasyā ē tō jīvananuṁ tō aṁga chē
kadī ciṁtā, kadī vicāramāṁ ē nāṁkhī jāya chē, ukēlātā samasyā ānaṁda āpī jāya chē
prabhu tō chē mānavanī mōṭī samasyā, ēnā ukēlamāṁ anēka janmō vītyā chē
samasyāōnē samasyāō jīvanamāṁ, puruṣārtha karāvyā vinā nā ē rahēvānī chē
puruṣārtha vinā nā sara thāśē śikharō jīvanamāṁ, samasyā jīvanamāṁ sadā upakārī chē
|
|