Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6208 | Date: 05-Apr-1996
આનંદસ્વરૂપ છે તારું, આનંદમાં તું રહેજે, આનંદ ગુમાવે છે તું શાને
Ānaṁdasvarūpa chē tāruṁ, ānaṁdamāṁ tuṁ rahējē, ānaṁda gumāvē chē tuṁ śānē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6208 | Date: 05-Apr-1996

આનંદસ્વરૂપ છે તારું, આનંદમાં તું રહેજે, આનંદ ગુમાવે છે તું શાને

  No Audio

ānaṁdasvarūpa chē tāruṁ, ānaṁdamāṁ tuṁ rahējē, ānaṁda gumāvē chē tuṁ śānē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-04-05 1996-04-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12197 આનંદસ્વરૂપ છે તારું, આનંદમાં તું રહેજે, આનંદ ગુમાવે છે તું શાને આનંદસ્વરૂપ છે તારું, આનંદમાં તું રહેજે, આનંદ ગુમાવે છે તું શાને

સહજ સ્થિતિ છે એ તારી સહજતાથી એમાં તું રહેજે, સહજતા ગુમાવે છે તું શાને

હરેક પ્રવૃત્તિ છે આનંદના કાજે તારી, આનંદ જીવનમાં તું ગુમાવે છે શાને

ભૂલીને એ સ્વરૂપ તારું, તણાઈને જીવનમાં બીજે, તારું સ્વરૂપ તું ભૂલે છે શાને

ખેંચાઈ ખેંચાઈ બીજે, તણાઈ તણાઈ બીજે, એ સ્વરૂપ તારું તું ગુમાવે છે શાને

રસ્તા તારા થાય છે પસાર અનેક ગલીઓમાંથી, લપટાય છે એમાં તું તો શાને

દુઃખ દર્દના પરપોટાને, ગણીને જીવનમાં સાચો, જીવનમાં આનંદ એમાં તું ગુમાવે છે શાને

જીવન પણ પરપોટા છે જ્યાં, એ પરપોટામાં ને પરપોટામાં બંધાઈ જાય છે તું શાને

અન્ય ચીજો સાથે શું લેવા કે દેવા છે તારે, બાંધી એને હૈયે, ભૂલે છે સ્વરૂપ તારું તું શાને

આનંદની મસ્તીમાં રહેજે તું, લહેરી છે આંનંદસાગરની તું, આનંદ વિના બીજું તને તું સમજે છે શાને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ānaṁdasvarūpa chē tāruṁ, ānaṁdamāṁ tuṁ rahējē, ānaṁda gumāvē chē tuṁ śānē

sahaja sthiti chē ē tārī sahajatāthī ēmāṁ tuṁ rahējē, sahajatā gumāvē chē tuṁ śānē

harēka pravr̥tti chē ānaṁdanā kājē tārī, ānaṁda jīvanamāṁ tuṁ gumāvē chē śānē

bhūlīnē ē svarūpa tāruṁ, taṇāīnē jīvanamāṁ bījē, tāruṁ svarūpa tuṁ bhūlē chē śānē

khēṁcāī khēṁcāī bījē, taṇāī taṇāī bījē, ē svarūpa tāruṁ tuṁ gumāvē chē śānē

rastā tārā thāya chē pasāra anēka galīōmāṁthī, lapaṭāya chē ēmāṁ tuṁ tō śānē

duḥkha dardanā parapōṭānē, gaṇīnē jīvanamāṁ sācō, jīvanamāṁ ānaṁda ēmāṁ tuṁ gumāvē chē śānē

jīvana paṇa parapōṭā chē jyāṁ, ē parapōṭāmāṁ nē parapōṭāmāṁ baṁdhāī jāya chē tuṁ śānē

anya cījō sāthē śuṁ lēvā kē dēvā chē tārē, bāṁdhī ēnē haiyē, bhūlē chē svarūpa tāruṁ tuṁ śānē

ānaṁdanī mastīmāṁ rahējē tuṁ, lahērī chē āṁnaṁdasāgaranī tuṁ, ānaṁda vinā bījuṁ tanē tuṁ samajē chē śānē
Scan Image

Gujarati Bhajan no. 6208 by Satguru Devendra Ghia - Kaka
First...620562066207...Last