Hymn No. 6214 | Date: 11-Apr-1996
મનવા રે, અરે ઓ મનવા રે, એકવાર તો તું, પ્રભુ મસ્તીનો સ્વાદ તું ચાખી લે
manavā rē, arē ō manavā rē, ēkavāra tō tuṁ, prabhu mastīnō svāda tuṁ cākhī lē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1996-04-11
1996-04-11
1996-04-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12203
મનવા રે, અરે ઓ મનવા રે, એકવાર તો તું, પ્રભુ મસ્તીનો સ્વાદ તું ચાખી લે
મનવા રે, અરે ઓ મનવા રે, એકવાર તો તું, પ્રભુ મસ્તીનો સ્વાદ તું ચાખી લે
બીન રોકે ટોકે રહ્યો છે તું ફરતોને ફરતો, ના એમાં તું થાક્તો, ના એમાં તું પામ્યો રે
જઇશ ભૂલી તારું તું ફરવાનું, લઈશ એકવાર સ્વાદ તું એનો, વારંવાર પાછળ દોડાવવાનો રે
દુઃખ દર્દ બધું તારું, જઈશ એમાં તું ભૂલી એ બધું એમાં તો તું ભૂલી જવાનો રે
વાળ્યો તો વળશે રે તું, એની મસ્તીમાં, બનીશ જ્યાં તું દીવાનો, એમાં તું વળવાનો રે
તારી સુખની શોધનું તું પૂર્ણવિરામ તો છે, ત્યાંજ એને તો તું પામવાનો રે
પામીશ જ્યાં એકવાર આનંદ ને સુખ તું એમાં, ફાંફાં બીજે તારા ત્યાં અટકી જવાના રે
ચંચળતા બધી દૂર થાશે રે તારી, આ સ્વાદ સાચો જ્યાં તું એને તો માણવાનો રે
લક્ષ્ય વિનાના એ લક્ષ્યને તારા, સહજતાથી જરૂર એને તો તું વીંધવાનો રે
શક્તિ બધી તો તું તારી, પ્રાપ્ત ત્યાં તું કરશે, શક્તિશાળી ત્યાં તો તું બનશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manavā rē, arē ō manavā rē, ēkavāra tō tuṁ, prabhu mastīnō svāda tuṁ cākhī lē
bīna rōkē ṭōkē rahyō chē tuṁ pharatōnē pharatō, nā ēmāṁ tuṁ thāktō, nā ēmāṁ tuṁ pāmyō rē
jaiśa bhūlī tāruṁ tuṁ pharavānuṁ, laīśa ēkavāra svāda tuṁ ēnō, vāraṁvāra pāchala dōḍāvavānō rē
duḥkha darda badhuṁ tāruṁ, jaīśa ēmāṁ tuṁ bhūlī ē badhuṁ ēmāṁ tō tuṁ bhūlī javānō rē
vālyō tō valaśē rē tuṁ, ēnī mastīmāṁ, banīśa jyāṁ tuṁ dīvānō, ēmāṁ tuṁ valavānō rē
tārī sukhanī śōdhanuṁ tuṁ pūrṇavirāma tō chē, tyāṁja ēnē tō tuṁ pāmavānō rē
pāmīśa jyāṁ ēkavāra ānaṁda nē sukha tuṁ ēmāṁ, phāṁphāṁ bījē tārā tyāṁ aṭakī javānā rē
caṁcalatā badhī dūra thāśē rē tārī, ā svāda sācō jyāṁ tuṁ ēnē tō māṇavānō rē
lakṣya vinānā ē lakṣyanē tārā, sahajatāthī jarūra ēnē tō tuṁ vīṁdhavānō rē
śakti badhī tō tuṁ tārī, prāpta tyāṁ tuṁ karaśē, śaktiśālī tyāṁ tō tuṁ banaśē rē
|