1996-04-18
1996-04-18
1996-04-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12215
શાને તેં એ બાકી રાખ્યું (2)
શાને તેં એ બાકી રાખ્યું (2)
પૂછી જો તું તારી જાતને જીવનમાં એ બધું શાને તેં બાકી રાખ્યું
છે ઇતિહાસ તારો એનાથી ભરેલો, ઊખેળી જો તું, એનું પાનું ને પાનું
કરી કરી શરૂઆત તો મોટી, રહેતા રહેતા બધું તો એ અભરાઈ પર ચડાવ્યું
હતી ના જો પૂરી તૈયારી તારી, શાને કામ તેં એ, જીવનમાં તો ઉપાડયું
ગણતરી વિના કર્યું હતું શું તેં એ શરૂ, કે તારી ભૂલનું દર્શન તને થયું
ધારણા બહાર બની ગયો શું સામનો, શક્તિ બહારનું શું એ બની ગયું
કર્યું શરૂ તેં તારા ફાયદા કાજે, પાસુ ખોટનું શું તને તો મોડું દેખાણું
સહેલું સહેલું સમજીને કર્યું તેં શરૂ, ચડાણ કપરું એમાં તને હવે શું વર્તાણું
દગા દીધા તને શું તારા સાથીઓએ અને સાથીદારોએ, હવે એકલું પડી જવાયું
કર્યું શરૂ તેં એક ગણતરીએ, મન તારું શું, બીજા કામ પાછળ લલચાયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śānē tēṁ ē bākī rākhyuṁ (2)
pūchī jō tuṁ tārī jātanē jīvanamāṁ ē badhuṁ śānē tēṁ bākī rākhyuṁ
chē itihāsa tārō ēnāthī bharēlō, ūkhēlī jō tuṁ, ēnuṁ pānuṁ nē pānuṁ
karī karī śarūāta tō mōṭī, rahētā rahētā badhuṁ tō ē abharāī para caḍāvyuṁ
hatī nā jō pūrī taiyārī tārī, śānē kāma tēṁ ē, jīvanamāṁ tō upāḍayuṁ
gaṇatarī vinā karyuṁ hatuṁ śuṁ tēṁ ē śarū, kē tārī bhūlanuṁ darśana tanē thayuṁ
dhāraṇā bahāra banī gayō śuṁ sāmanō, śakti bahāranuṁ śuṁ ē banī gayuṁ
karyuṁ śarū tēṁ tārā phāyadā kājē, pāsu khōṭanuṁ śuṁ tanē tō mōḍuṁ dēkhāṇuṁ
sahēluṁ sahēluṁ samajīnē karyuṁ tēṁ śarū, caḍāṇa kaparuṁ ēmāṁ tanē havē śuṁ vartāṇuṁ
dagā dīdhā tanē śuṁ tārā sāthīōē anē sāthīdārōē, havē ēkaluṁ paḍī javāyuṁ
karyuṁ śarū tēṁ ēka gaṇatarīē, mana tāruṁ śuṁ, bījā kāma pāchala lalacāyuṁ
|
|