1996-04-19
1996-04-19
1996-04-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12219
પ્રેમ દીવાનો જીવનમાં જ્યાં હું બન્યો નહીં, પ્રભુ પ્રેમ વિના તું પીગળ્યો નહીં

પ્રેમની ધારામાં તારી જ્યાં હું નાહ્યો નહીં, પ્રેમથી ગુણગાન તારા ગાઈ શક્યો નહીં
પ્રેમનાં આંજણ નેત્રમાં જ્યાં મે આંજ્યા નહીં દૃશ્યોમાંથી પ્રેમ તારા નીરખી શક્યા નહીં
પ્રેમથી હૈયું ભર્યું ભર્યું રાખ્યું નહીં, પ્રેમની વિશુદ્ધતા ત્યાં હું પામ્યો નહીં
પ્રેમમાં સોદાબાજીમાં હું અટક્યો નહીં, પ્રેમની વિશુદ્ધતા જ્યાં હું સમજ્યો નહીં
પ્રેમથી હૈયાંમાં જ્યાં હું પીગળ્યો નહીં, જીવનમાં પ્રેમમય હું તો બન્યો નહીં
પ્રેમમાં ત્યાગનું મહત્ત્વ હું સમજ્યો નહીં, પ્રેમમાં સ્થિર હું રહી શક્યો નહીં
પ્રેમમાં પ્રભુ, તારા ધ્યાનમાં હું ડૂબ્યો નહીં, પ્રેમથી દર્શન તારા કરી શક્યો નહીં
પ્રેમ તો અમૃત વિના બીજું કાંઈ છે નહીં, પ્રેમ વિના તો જીવન ટકે નહીં
પ્રેમ વિના તો તારું પૂજન થાશે નહીં, પ્રેમ વિના તો પૂરું કાંઈ થાશે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēma dīvānō jīvanamāṁ jyāṁ huṁ banyō nahīṁ, prabhu prēma vinā tuṁ pīgalyō nahīṁ
prēmanī dhārāmāṁ tārī jyāṁ huṁ nāhyō nahīṁ, prēmathī guṇagāna tārā gāī śakyō nahīṁ
prēmanāṁ āṁjaṇa nētramāṁ jyāṁ mē āṁjyā nahīṁ dr̥śyōmāṁthī prēma tārā nīrakhī śakyā nahīṁ
prēmathī haiyuṁ bharyuṁ bharyuṁ rākhyuṁ nahīṁ, prēmanī viśuddhatā tyāṁ huṁ pāmyō nahīṁ
prēmamāṁ sōdābājīmāṁ huṁ aṭakyō nahīṁ, prēmanī viśuddhatā jyāṁ huṁ samajyō nahīṁ
prēmathī haiyāṁmāṁ jyāṁ huṁ pīgalyō nahīṁ, jīvanamāṁ prēmamaya huṁ tō banyō nahīṁ
prēmamāṁ tyāganuṁ mahattva huṁ samajyō nahīṁ, prēmamāṁ sthira huṁ rahī śakyō nahīṁ
prēmamāṁ prabhu, tārā dhyānamāṁ huṁ ḍūbyō nahīṁ, prēmathī darśana tārā karī śakyō nahīṁ
prēma tō amr̥ta vinā bījuṁ kāṁī chē nahīṁ, prēma vinā tō jīvana ṭakē nahīṁ
prēma vinā tō tāruṁ pūjana thāśē nahīṁ, prēma vinā tō pūruṁ kāṁī thāśē nahīṁ
|
|