Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6291 | Date: 29-Jun-1996
ધાર્યું અણધાર્યુ, રહ્યું જીવનમાં તો બનતુંને બનતું એવું
Dhāryuṁ aṇadhāryu, rahyuṁ jīvanamāṁ tō banatuṁnē banatuṁ ēvuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6291 | Date: 29-Jun-1996

ધાર્યું અણધાર્યુ, રહ્યું જીવનમાં તો બનતુંને બનતું એવું

  No Audio

dhāryuṁ aṇadhāryu, rahyuṁ jīvanamāṁ tō banatuṁnē banatuṁ ēvuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1996-06-29 1996-06-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12280 ધાર્યું અણધાર્યુ, રહ્યું જીવનમાં તો બનતુંને બનતું એવું ધાર્યું અણધાર્યુ, રહ્યું જીવનમાં તો બનતુંને બનતું એવું

જે મારા મનમાં પણ ના હતું જે મારા ચિત્તમાં પણ ના હતું

મેળ મળ્યો ના મનમાં રે જેના, મેળ મળ્યો અચાનક એનો એવો

પ્રશ્નોને પ્રશ્નો જાગે હૈયાંમાં, જીવનમાં ઉકેલ મળ્યો અચાનક એવો

મળે અણધાર્યાં કંઈક જીવનમાં એવા, તૂટે સંબંધો જીવનમાં એવા

કરતાને કરતા રહ્યાં જીવનમાં, કર્યું જીવનમાં કંઈક તો એવું

કર્યો વિચાર જીવનમાં તો જ્યાં, કર્યું હતું જીવનમાં ઘણું તો એવું

કબ્જો લીધો ગુસ્સાએ જીવનમાં જ્યાં, કર્યું જીવનમાં તો ત્યાં એવું

લોભલાલચમાં ઘેરાઈ ઘેરાઈ, કર્યું જીવનમાં વર્તન ત્યારે તો એવું

ઘડી બે ઘડી રાખીશ માયામાં, જઈશ ભૂલી પ્રભુને હું તો એમાં એવા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dhāryuṁ aṇadhāryu, rahyuṁ jīvanamāṁ tō banatuṁnē banatuṁ ēvuṁ

jē mārā manamāṁ paṇa nā hatuṁ jē mārā cittamāṁ paṇa nā hatuṁ

mēla malyō nā manamāṁ rē jēnā, mēla malyō acānaka ēnō ēvō

praśnōnē praśnō jāgē haiyāṁmāṁ, jīvanamāṁ ukēla malyō acānaka ēvō

malē aṇadhāryāṁ kaṁīka jīvanamāṁ ēvā, tūṭē saṁbaṁdhō jīvanamāṁ ēvā

karatānē karatā rahyāṁ jīvanamāṁ, karyuṁ jīvanamāṁ kaṁīka tō ēvuṁ

karyō vicāra jīvanamāṁ tō jyāṁ, karyuṁ hatuṁ jīvanamāṁ ghaṇuṁ tō ēvuṁ

kabjō līdhō gussāē jīvanamāṁ jyāṁ, karyuṁ jīvanamāṁ tō tyāṁ ēvuṁ

lōbhalālacamāṁ ghērāī ghērāī, karyuṁ jīvanamāṁ vartana tyārē tō ēvuṁ

ghaḍī bē ghaḍī rākhīśa māyāmāṁ, jaīśa bhūlī prabhunē huṁ tō ēmāṁ ēvā
Scan Image

Gujarati Bhajan no. 6291 by Satguru Devendra Ghia - Kaka
First...628662876288...Last