Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6322 | Date: 23-Jul-1996
આજે દોડો, કાલે દોડો, પડશે જીવનમાં દોડવું તો જરૂર
Ājē dōḍō, kālē dōḍō, paḍaśē jīvanamāṁ dōḍavuṁ tō jarūra

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6322 | Date: 23-Jul-1996

આજે દોડો, કાલે દોડો, પડશે જીવનમાં દોડવું તો જરૂર

  No Audio

ājē dōḍō, kālē dōḍō, paḍaśē jīvanamāṁ dōḍavuṁ tō jarūra

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1996-07-23 1996-07-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12311 આજે દોડો, કાલે દોડો, પડશે જીવનમાં દોડવું તો જરૂર આજે દોડો, કાલે દોડો, પડશે જીવનમાં દોડવું તો જરૂર

પડી જાશે પાછળ જીવનમાં, રાખીને ખ્યાલમાં જીવનમાં તો આ

રહેવું પડશે જીવનમાં આગળને આગળ તો જ્યાં જરૂર

ચાલશે નહીં રહેવું પાછળ જીવનમાં, પડશે ખંખેરવું આળસ જરૂર

મંઝિલ હશે જીવનમાં જો લાંબી, સમય હશે પાસે જો ટૂંકો

રાખી નજર સામે મંઝિલ, પહોંચવા એને, દોડવું પડશે તો જરૂર

કંટાળાને પડશે દેવો દૂરવટો, પડશે ઉત્સાહથી દોડવું તો જરૂર

તારી મંઝિલ કરવી પડશે પાર તારે, પડશે દોડવું તારે તો જરૂર

દોડી દોડી થાકશો ભલે જીવનમાં, જિતવું છે જ્યાં, પડશે દોડવું જરૂર

મેળવવું છે જે જીવનમાં, જરૂર છે જ્યાં એની, મેળવવા પડશે દોડવું જરૂર

આજે કરશું કાલે કરશું, રહી ના જાય જીવનમાં, જોવા એ પડશે દોડવું જરૂર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ājē dōḍō, kālē dōḍō, paḍaśē jīvanamāṁ dōḍavuṁ tō jarūra

paḍī jāśē pāchala jīvanamāṁ, rākhīnē khyālamāṁ jīvanamāṁ tō ā

rahēvuṁ paḍaśē jīvanamāṁ āgalanē āgala tō jyāṁ jarūra

cālaśē nahīṁ rahēvuṁ pāchala jīvanamāṁ, paḍaśē khaṁkhēravuṁ ālasa jarūra

maṁjhila haśē jīvanamāṁ jō lāṁbī, samaya haśē pāsē jō ṭūṁkō

rākhī najara sāmē maṁjhila, pahōṁcavā ēnē, dōḍavuṁ paḍaśē tō jarūra

kaṁṭālānē paḍaśē dēvō dūravaṭō, paḍaśē utsāhathī dōḍavuṁ tō jarūra

tārī maṁjhila karavī paḍaśē pāra tārē, paḍaśē dōḍavuṁ tārē tō jarūra

dōḍī dōḍī thākaśō bhalē jīvanamāṁ, jitavuṁ chē jyāṁ, paḍaśē dōḍavuṁ jarūra

mēlavavuṁ chē jē jīvanamāṁ, jarūra chē jyāṁ ēnī, mēlavavā paḍaśē dōḍavuṁ jarūra

ājē karaśuṁ kālē karaśuṁ, rahī nā jāya jīvanamāṁ, jōvā ē paḍaśē dōḍavuṁ jarūra
Scan Image

Gujarati Bhajan no. 6322 by Satguru Devendra Ghia - Kaka
First...631963206321...Last