Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6347 | Date: 14-Aug-1996
ગોત્યું શું ને નીકળ્યું શું, માગ્યું શું ને મેળવ્યું શું જીવનમાં
Gōtyuṁ śuṁ nē nīkalyuṁ śuṁ, māgyuṁ śuṁ nē mēlavyuṁ śuṁ jīvanamāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6347 | Date: 14-Aug-1996

ગોત્યું શું ને નીકળ્યું શું, માગ્યું શું ને મેળવ્યું શું જીવનમાં

  No Audio

gōtyuṁ śuṁ nē nīkalyuṁ śuṁ, māgyuṁ śuṁ nē mēlavyuṁ śuṁ jīvanamāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1996-08-14 1996-08-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12336 ગોત્યું શું ને નીકળ્યું શું, માગ્યું શું ને મેળવ્યું શું જીવનમાં ગોત્યું શું ને નીકળ્યું શું, માગ્યું શું ને મેળવ્યું શું જીવનમાં

જીવી રહ્યાં જીવન તો માનવી, આવીને આવી હાલતમાં તો જગમાં

જીવનભરની મહેનત પર, ફરી જાય છે પાણી જીવનમાં પળવારમાં

હતું તો પાસેને પાસે, સાથેને સાથે, દેખાયું ના સમજાયું ના મોહની પળમાં

ગોતી શાંતિ સદા તો જીવનમાં, મન અશાંત રહ્યું તો સદા જીવનમાં

ગોત્યું સાંનિધ્ય પ્રભુનું જીવનમાં, મેળવ્યું માયાનું સાંનિધ્ય તો જીવનમાં

ગોત્યું જીવનમાં અજવાળું હૈયાંમાં, મળ્યું અંધારું હૈયાંમાં તો જીવનમાં

ગોતી જીવનની સરળતા જીવનમાં, મળ્યું નજરાણું મુસીબતનું જીવનમાં

ચાહતો હતો વિશાળતા હૈયાંની જીવનમાં, સરક્યું હૈયું સંકુચિતતામાં જીવનમાં

ત્યજવી હતી ઘણી ઘણી ઇચ્છાઓ જીવનમાં, ગયો બંધાઈ ઇચ્છાઓથી જીવનમાં
View Original Increase Font Decrease Font

ગોત્યું શું ને નીકળ્યું શું, માગ્યું શું ને મેળવ્યું શું જીવનમાં

જીવી રહ્યાં જીવન તો માનવી, આવીને આવી હાલતમાં તો જગમાં

જીવનભરની મહેનત પર, ફરી જાય છે પાણી જીવનમાં પળવારમાં

હતું તો પાસેને પાસે, સાથેને સાથે, દેખાયું ના સમજાયું ના મોહની પળમાં

ગોતી શાંતિ સદા તો જીવનમાં, મન અશાંત રહ્યું તો સદા જીવનમાં

ગોત્યું સાંનિધ્ય પ્રભુનું જીવનમાં, મેળવ્યું માયાનું સાંનિધ્ય તો જીવનમાં

ગોત્યું જીવનમાં અજવાળું હૈયાંમાં, મળ્યું અંધારું હૈયાંમાં તો જીવનમાં

ગોતી જીવનની સરળતા જીવનમાં, મળ્યું નજરાણું મુસીબતનું જીવનમાં

ચાહતો હતો વિશાળતા હૈયાંની જીવનમાં, સરક્યું હૈયું સંકુચિતતામાં જીવનમાં

ત્યજવી હતી ઘણી ઘણી ઇચ્છાઓ જીવનમાં, ગયો બંધાઈ ઇચ્છાઓથી જીવનમાં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gōtyuṁ śuṁ nē nīkalyuṁ śuṁ, māgyuṁ śuṁ nē mēlavyuṁ śuṁ jīvanamāṁ

jīvī rahyāṁ jīvana tō mānavī, āvīnē āvī hālatamāṁ tō jagamāṁ

jīvanabharanī mahēnata para, pharī jāya chē pāṇī jīvanamāṁ palavāramāṁ

hatuṁ tō pāsēnē pāsē, sāthēnē sāthē, dēkhāyuṁ nā samajāyuṁ nā mōhanī palamāṁ

gōtī śāṁti sadā tō jīvanamāṁ, mana aśāṁta rahyuṁ tō sadā jīvanamāṁ

gōtyuṁ sāṁnidhya prabhunuṁ jīvanamāṁ, mēlavyuṁ māyānuṁ sāṁnidhya tō jīvanamāṁ

gōtyuṁ jīvanamāṁ ajavāluṁ haiyāṁmāṁ, malyuṁ aṁdhāruṁ haiyāṁmāṁ tō jīvanamāṁ

gōtī jīvananī saralatā jīvanamāṁ, malyuṁ najarāṇuṁ musībatanuṁ jīvanamāṁ

cāhatō hatō viśālatā haiyāṁnī jīvanamāṁ, sarakyuṁ haiyuṁ saṁkucitatāmāṁ jīvanamāṁ

tyajavī hatī ghaṇī ghaṇī icchāō jīvanamāṁ, gayō baṁdhāī icchāōthī jīvanamāṁ
Scan Image

Gujarati Bhajan no. 6347 by Satguru Devendra Ghia - Kaka
First...634363446345...Last