Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6355 | Date: 19-Aug-1996
હર વાતને હોય છે કારણ એનું, કારણ જડયું જડતું નથી
Hara vātanē hōya chē kāraṇa ēnuṁ, kāraṇa jaḍayuṁ jaḍatuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6355 | Date: 19-Aug-1996

હર વાતને હોય છે કારણ એનું, કારણ જડયું જડતું નથી

  No Audio

hara vātanē hōya chē kāraṇa ēnuṁ, kāraṇa jaḍayuṁ jaḍatuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-08-19 1996-08-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12344 હર વાતને હોય છે કારણ એનું, કારણ જડયું જડતું નથી હર વાતને હોય છે કારણ એનું, કારણ જડયું જડતું નથી

નથી કોઈ શિકવા ભરી દિલમાં, શિકાયત વિના દિલ રહ્યું નથી

ચાહે છે સહુ કોઈ પ્રેમ જીવનમાં, પ્રેમ વિહોણું કોઈ દિલ નથી

ફતેહ ચાહે છે સહુ કોઈ જગમાં, પૂર્ણ ફતેહ તો કોઈ પામ્યું નથી

પીધા હશે ઝેર જીવનમાં જેણે, શક્તિ વિના તો એ રહ્યાં નથી

દુઃખ દર્દના ચાહકના ચરણે, સુખ લેટયા વિના તો રહ્યું નથી

દર્શન વિના રહ્યાં છે માનવી, મજબૂત કારણ પ્રભુને મળ્યું નથી

ગાઈવગાડીને કહ્યું છે પ્રભુએ, જગમાં પ્રભુનું કોઈએ સાંભળ્યું નથી

દૂરાચારી ને સદાચારી વિના, જગત તો કાંઈ ખાલી રહ્યું નથી

મુકામ વિનાની મળે મંઝિલ જીવનમાં, મંઝિલ એ તો હોતી નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hara vātanē hōya chē kāraṇa ēnuṁ, kāraṇa jaḍayuṁ jaḍatuṁ nathī

nathī kōī śikavā bharī dilamāṁ, śikāyata vinā dila rahyuṁ nathī

cāhē chē sahu kōī prēma jīvanamāṁ, prēma vihōṇuṁ kōī dila nathī

phatēha cāhē chē sahu kōī jagamāṁ, pūrṇa phatēha tō kōī pāmyuṁ nathī

pīdhā haśē jhēra jīvanamāṁ jēṇē, śakti vinā tō ē rahyāṁ nathī

duḥkha dardanā cāhakanā caraṇē, sukha lēṭayā vinā tō rahyuṁ nathī

darśana vinā rahyāṁ chē mānavī, majabūta kāraṇa prabhunē malyuṁ nathī

gāīvagāḍīnē kahyuṁ chē prabhuē, jagamāṁ prabhunuṁ kōīē sāṁbhalyuṁ nathī

dūrācārī nē sadācārī vinā, jagata tō kāṁī khālī rahyuṁ nathī

mukāma vinānī malē maṁjhila jīvanamāṁ, maṁjhila ē tō hōtī nathī
Scan Image

Gujarati Bhajan no. 6355 by Satguru Devendra Ghia - Kaka
First...635263536354...Last