Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6356 | Date: 20-Aug-1996
અગમનિગમના પથ છે ન્યારા, મળશે તને કિનારા સુધી પહોંચાડનારા
Agamanigamanā patha chē nyārā, malaśē tanē kinārā sudhī pahōṁcāḍanārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6356 | Date: 20-Aug-1996

અગમનિગમના પથ છે ન્યારા, મળશે તને કિનારા સુધી પહોંચાડનારા

  No Audio

agamanigamanā patha chē nyārā, malaśē tanē kinārā sudhī pahōṁcāḍanārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-08-20 1996-08-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12345 અગમનિગમના પથ છે ન્યારા, મળશે તને કિનારા સુધી પહોંચાડનારા અગમનિગમના પથ છે ન્યારા, મળશે તને કિનારા સુધી પહોંચાડનારા

પડશે કાપવો પથ તારે એકલા ને એકલા, ભણશે હોંકાર કોણ તને વહાલા

બાંધજે મંદિર તું પ્રેમનું, તારા હૈયાંમાં, બનશે પ્રભુ આવી એમાં વસનારા

મળશે અનુભવ તને જે જે એમાં, હશે એ તો તારાને તારા

રહેજે સજાગ સદાય તો તું એમાં, છેતરશે તને, એમાં તો છેતરનારા

પીજે સ્મૃતિના, વિસ્મૃતિના રે પ્યાલા, સતાવશે તને એમાં તો સતાવનારા

રાખજે લક્ષ્યમાં એક જ લક્ષ્ય તારું, રાખજે સુખદુઃખના દૂર એનાથી કિનારા

ભૂલજે ના કદી, છે આ પથ એકલાનો, મળશે ના કોઈ એમાં સાથ રે સથવારા

સમયના બંધનમાં ના બાંધજે એને, નથી એ કાંઈ સમયમાં બાંધનારા

ચાલશે જ્યાં તું મારગે સાચા, બનશે પ્રભુ તને ત્યાં પ્રેમથી આવકારનારા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

agamanigamanā patha chē nyārā, malaśē tanē kinārā sudhī pahōṁcāḍanārā

paḍaśē kāpavō patha tārē ēkalā nē ēkalā, bhaṇaśē hōṁkāra kōṇa tanē vahālā

bāṁdhajē maṁdira tuṁ prēmanuṁ, tārā haiyāṁmāṁ, banaśē prabhu āvī ēmāṁ vasanārā

malaśē anubhava tanē jē jē ēmāṁ, haśē ē tō tārānē tārā

rahējē sajāga sadāya tō tuṁ ēmāṁ, chētaraśē tanē, ēmāṁ tō chētaranārā

pījē smr̥tinā, vismr̥tinā rē pyālā, satāvaśē tanē ēmāṁ tō satāvanārā

rākhajē lakṣyamāṁ ēka ja lakṣya tāruṁ, rākhajē sukhaduḥkhanā dūra ēnāthī kinārā

bhūlajē nā kadī, chē ā patha ēkalānō, malaśē nā kōī ēmāṁ sātha rē sathavārā

samayanā baṁdhanamāṁ nā bāṁdhajē ēnē, nathī ē kāṁī samayamāṁ bāṁdhanārā

cālaśē jyāṁ tuṁ māragē sācā, banaśē prabhu tanē tyāṁ prēmathī āvakāranārā
Scan Image

Gujarati Bhajan no. 6356 by Satguru Devendra Ghia - Kaka
First...635263536354...Last