1996-10-10
1996-10-10
1996-10-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12397
જનમોજનમ તનડાં તારા બદલાયા, `મા' બાપ બદલાયા, બધું એ વીસરાયું

મળ્યું નથી તને એનું ઠામ કે ઠેકાણું, ના તું કોઈનો રહ્યો, ના કોઈ તારું રહેવાનું
વહાલસોયા અનેક બંધુ ભગિનીના પ્રેમ જનમોજનમ માણ્યા, બધું એ તો વીસરાયું
કંઈકથી વેર બંધાયા, કંઈક વેર વીસરાયા, કરતા યાદ, નથી કાંઈ યાદ એ આવવાનું
અનેકવાર સૂર્યને ઊગતાને આથમતા જોયો, નથી તોયે જીવનનું રહસ્ય કોઈ સમજાણું
કંઈકવાર હૈયાંના તાંતણા ઘવાયા ને રૂઝાયા, હૈયું તોયે તારું ધડકતું રહેવાનું
કંઈકવાર પડયો ને કંઈકવાર ઊઠયો, જીવન આમ ચાલતું રહ્યું, ચાલતું રહેવાનું
નામ પ્રભુના જેટલા લીધા, એથી વધારે નામ તારા બદલાયા ના યાદ રહ્યું કે રહેવાનું
અનેક વાતાવરણમાં રહ્યો, તું એ બધું બદલાયું, બધું તું એ ભૂલ્યો ને ભુલાવાનું
દુઃખ ઘણા ભોગવ્યા, સુખ માણ્યા, ના એમાંથી કાંઈ સાથે આવવાનું કે રહેવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
janamōjanama tanaḍāṁ tārā badalāyā, `mā' bāpa badalāyā, badhuṁ ē vīsarāyuṁ
malyuṁ nathī tanē ēnuṁ ṭhāma kē ṭhēkāṇuṁ, nā tuṁ kōīnō rahyō, nā kōī tāruṁ rahēvānuṁ
vahālasōyā anēka baṁdhu bhaginīnā prēma janamōjanama māṇyā, badhuṁ ē tō vīsarāyuṁ
kaṁīkathī vēra baṁdhāyā, kaṁīka vēra vīsarāyā, karatā yāda, nathī kāṁī yāda ē āvavānuṁ
anēkavāra sūryanē ūgatānē āthamatā jōyō, nathī tōyē jīvananuṁ rahasya kōī samajāṇuṁ
kaṁīkavāra haiyāṁnā tāṁtaṇā ghavāyā nē rūjhāyā, haiyuṁ tōyē tāruṁ dhaḍakatuṁ rahēvānuṁ
kaṁīkavāra paḍayō nē kaṁīkavāra ūṭhayō, jīvana āma cālatuṁ rahyuṁ, cālatuṁ rahēvānuṁ
nāma prabhunā jēṭalā līdhā, ēthī vadhārē nāma tārā badalāyā nā yāda rahyuṁ kē rahēvānuṁ
anēka vātāvaraṇamāṁ rahyō, tuṁ ē badhuṁ badalāyuṁ, badhuṁ tuṁ ē bhūlyō nē bhulāvānuṁ
duḥkha ghaṇā bhōgavyā, sukha māṇyā, nā ēmāṁthī kāṁī sāthē āvavānuṁ kē rahēvānuṁ
|