1996-10-29
1996-10-29
1996-10-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12429
અપનાવજે જગમાં તો તું સહુને, હશે તારો એ તો પ્રેમનો રે પાયો

હટાવજે રહ્યું સહ્યું વેર તું હૈયાંમાંથી, બનશે તારો એ તો પ્રેમનો પાયો
જાગે જો ધિક્કાર, દેજે હટાવી એને હૈયેથી, કરશે મજબૂત તારો એ તો પ્રેમનો પાયો
પોષતો ના ઈર્ષાને તો હૈયાંમાં કદી, કરશે બળવાન એ તો પ્રેમનો તારો પાયો
અટવાયો જીવનમાં જ્યાં લોભ લાલચમાં જ્યાં, કરશે નબળો એ તો તારો પ્રેમનો પાયો
અજાણતાં પણ જાશે દેવાઈ, શંકાને સ્થાન હૈયાંમાં, કરશે નબળો એ તો તારો પ્રેમનો પાયો
ક્રૂરતાને પોષતો ના તું તારા હૈયાંમાં, કરશે નબળો તારો એ તો પ્રેમનો પાયો
અહંમાં જાજે ના ડૂબી તો તું જીવનમાં, જાશે બની નબળો એમાં તારો પ્રેમનો પાયો
રાખજે કરુણા સહુ પ્રત્યે તું જીવનમાં, કરશે મજબૂત એ તો તારો પ્રેમનો પાયો
બનશે જ્યાં મજબૂત પ્રેમ તો હૈયાંમાં, બનશે મજબૂત પ્રભુ કાજે તારો પ્રેમનો પાયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
apanāvajē jagamāṁ tō tuṁ sahunē, haśē tārō ē tō prēmanō rē pāyō
haṭāvajē rahyuṁ sahyuṁ vēra tuṁ haiyāṁmāṁthī, banaśē tārō ē tō prēmanō pāyō
jāgē jō dhikkāra, dējē haṭāvī ēnē haiyēthī, karaśē majabūta tārō ē tō prēmanō pāyō
pōṣatō nā īrṣānē tō haiyāṁmāṁ kadī, karaśē balavāna ē tō prēmanō tārō pāyō
aṭavāyō jīvanamāṁ jyāṁ lōbha lālacamāṁ jyāṁ, karaśē nabalō ē tō tārō prēmanō pāyō
ajāṇatāṁ paṇa jāśē dēvāī, śaṁkānē sthāna haiyāṁmāṁ, karaśē nabalō ē tō tārō prēmanō pāyō
krūratānē pōṣatō nā tuṁ tārā haiyāṁmāṁ, karaśē nabalō tārō ē tō prēmanō pāyō
ahaṁmāṁ jājē nā ḍūbī tō tuṁ jīvanamāṁ, jāśē banī nabalō ēmāṁ tārō prēmanō pāyō
rākhajē karuṇā sahu pratyē tuṁ jīvanamāṁ, karaśē majabūta ē tō tārō prēmanō pāyō
banaśē jyāṁ majabūta prēma tō haiyāṁmāṁ, banaśē majabūta prabhu kājē tārō prēmanō pāyō
|