Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6443 | Date: 31-Oct-1996
અજ્ઞાન પ્રદેશમાં તો પ્રવેશવું જીવનમાં, એ કાંઈ સહેલું નથી
Ajñāna pradēśamāṁ tō pravēśavuṁ jīvanamāṁ, ē kāṁī sahēluṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6443 | Date: 31-Oct-1996

અજ્ઞાન પ્રદેશમાં તો પ્રવેશવું જીવનમાં, એ કાંઈ સહેલું નથી

  No Audio

ajñāna pradēśamāṁ tō pravēśavuṁ jīvanamāṁ, ē kāṁī sahēluṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-10-31 1996-10-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12432 અજ્ઞાન પ્રદેશમાં તો પ્રવેશવું જીવનમાં, એ કાંઈ સહેલું નથી અજ્ઞાન પ્રદેશમાં તો પ્રવેશવું જીવનમાં, એ કાંઈ સહેલું નથી

હટાવવો હૈયેથી અજ્ઞાનતાનો તો ડર જીવનમાં, એ કાંઈ સહેલું નથી

મૃત્યુ પછીનો, અશરીરી અજાણ્યા પ્રવાસનો કાઢવો ડર, એ કાંઈ સહેલું નથી

મેળવવો પ્રવેશ જીવનમાં તો કોઈના દિલમાં, એ કાંઈ સહેલું નથી

હતાશામાં પડેલાઓમાં જગાવવી આશા જીવનમાં, એ કાંઈ સહેલું નથી

ધાર્યો મનસુબો પાડવો પાર તો જીવનમાં, એ કાંઈ સહેલું નથી

કરી સુખી જગમાં સહુને, સુખી રહેવું જીવનમાં, એ કાંઈ સહેલું નથી

અહં ઘસડે સહુને તો જીવનમાં, બચવું તો એમાં, એ કાંઈ સહેલું નથી

લાગ્યું દુઃખ કોઈ વાતનું જીવનમાં, હટાવવું એને, એ કાંઈ સહેલું નથી

પડયા છૂટા પ્રભુથી, ભળવું જીવનમાં પાછું એમાં, એ કાંઈ સહેલું નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ajñāna pradēśamāṁ tō pravēśavuṁ jīvanamāṁ, ē kāṁī sahēluṁ nathī

haṭāvavō haiyēthī ajñānatānō tō ḍara jīvanamāṁ, ē kāṁī sahēluṁ nathī

mr̥tyu pachīnō, aśarīrī ajāṇyā pravāsanō kāḍhavō ḍara, ē kāṁī sahēluṁ nathī

mēlavavō pravēśa jīvanamāṁ tō kōīnā dilamāṁ, ē kāṁī sahēluṁ nathī

hatāśāmāṁ paḍēlāōmāṁ jagāvavī āśā jīvanamāṁ, ē kāṁī sahēluṁ nathī

dhāryō manasubō pāḍavō pāra tō jīvanamāṁ, ē kāṁī sahēluṁ nathī

karī sukhī jagamāṁ sahunē, sukhī rahēvuṁ jīvanamāṁ, ē kāṁī sahēluṁ nathī

ahaṁ ghasaḍē sahunē tō jīvanamāṁ, bacavuṁ tō ēmāṁ, ē kāṁī sahēluṁ nathī

lāgyuṁ duḥkha kōī vātanuṁ jīvanamāṁ, haṭāvavuṁ ēnē, ē kāṁī sahēluṁ nathī

paḍayā chūṭā prabhuthī, bhalavuṁ jīvanamāṁ pāchuṁ ēmāṁ, ē kāṁī sahēluṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 6443 by Satguru Devendra Ghia - Kaka
First...643964406441...Last