Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6446 | Date: 02-Nov-1996
સુખદુઃખમાં રહી માડી તું સાથેને સાથે, કેમ કરી હટાવું હૈયેથી તો તને
Sukhaduḥkhamāṁ rahī māḍī tuṁ sāthēnē sāthē, kēma karī haṭāvuṁ haiyēthī tō tanē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6446 | Date: 02-Nov-1996

સુખદુઃખમાં રહી માડી તું સાથેને સાથે, કેમ કરી હટાવું હૈયેથી તો તને

  No Audio

sukhaduḥkhamāṁ rahī māḍī tuṁ sāthēnē sāthē, kēma karī haṭāvuṁ haiyēthī tō tanē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1996-11-02 1996-11-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12435 સુખદુઃખમાં રહી માડી તું સાથેને સાથે, કેમ કરી હટાવું હૈયેથી તો તને સુખદુઃખમાં રહી માડી તું સાથેને સાથે, કેમ કરી હટાવું હૈયેથી તો તને

કર્યું સહન દુઃખ જીવનમાં તો જે જે, છે માડી આભાર તો તારી દીધેલી સહનશક્તિનો

હરેક ચીજમાંથી પામ્યો પ્રેમ તો તારો, ધન્ય છે માડી તારી એ તો પ્રેમશક્તિનો

હર પળે ને હર ક્ષણે, તારી શક્તિનો કરી ઉપયોગ જીવું, વીસરું જીવનમાં કેમ એને

સુખ સાહ્યબીમાં જાઉં છકી જીવનમાં જ્યાં, લાવે સાન ઠેકાણે ત્યાં તો કાન આમળીને

કહું ક્યાંથી તને, વાત ક્યાંથી માંડું, નથી માડી વાત કોઈ, તારા વિના તો ખાલી રે

બોલું, વિચારું, હરેક ક્રિયા પાછળ છે શક્તિ તારી, કેમ કરી હટાવું હૈયેથી તો તને

મારા તારાનો ખેલ ખેલ્યો ખૂબ જગમાં, માડી હાજરી તારી તો વીસરીને

મૂક્યો છે જે વિશ્વાસ માડી તારામાં, હલાવી ના નાંખતી એને, કસોટીએ ચડાવીને

પહેરી આવ્યા જગમાં તો કર્મોની બેડી, દેજે શક્તિ એવી માડી તારી, એને તોડવાને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukhaduḥkhamāṁ rahī māḍī tuṁ sāthēnē sāthē, kēma karī haṭāvuṁ haiyēthī tō tanē

karyuṁ sahana duḥkha jīvanamāṁ tō jē jē, chē māḍī ābhāra tō tārī dīdhēlī sahanaśaktinō

harēka cījamāṁthī pāmyō prēma tō tārō, dhanya chē māḍī tārī ē tō prēmaśaktinō

hara palē nē hara kṣaṇē, tārī śaktinō karī upayōga jīvuṁ, vīsaruṁ jīvanamāṁ kēma ēnē

sukha sāhyabīmāṁ jāuṁ chakī jīvanamāṁ jyāṁ, lāvē sāna ṭhēkāṇē tyāṁ tō kāna āmalīnē

kahuṁ kyāṁthī tanē, vāta kyāṁthī māṁḍuṁ, nathī māḍī vāta kōī, tārā vinā tō khālī rē

bōluṁ, vicāruṁ, harēka kriyā pāchala chē śakti tārī, kēma karī haṭāvuṁ haiyēthī tō tanē

mārā tārānō khēla khēlyō khūba jagamāṁ, māḍī hājarī tārī tō vīsarīnē

mūkyō chē jē viśvāsa māḍī tārāmāṁ, halāvī nā nāṁkhatī ēnē, kasōṭīē caḍāvīnē

pahērī āvyā jagamāṁ tō karmōnī bēḍī, dējē śakti ēvī māḍī tārī, ēnē tōḍavānē
Scan Image

Gujarati Bhajan no. 6446 by Satguru Devendra Ghia - Kaka
First...644264436444...Last