Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6448 | Date: 03-Nov-1996
મસ્તીની મસ્તીમાં, જીવનમાં, મસ્ત એવો હું તો બની ગયો
Mastīnī mastīmāṁ, jīvanamāṁ, masta ēvō huṁ tō banī gayō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6448 | Date: 03-Nov-1996

મસ્તીની મસ્તીમાં, જીવનમાં, મસ્ત એવો હું તો બની ગયો

  No Audio

mastīnī mastīmāṁ, jīvanamāṁ, masta ēvō huṁ tō banī gayō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1996-11-03 1996-11-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12437 મસ્તીની મસ્તીમાં, જીવનમાં, મસ્ત એવો હું તો બની ગયો મસ્તીની મસ્તીમાં, જીવનમાં, મસ્ત એવો હું તો બની ગયો

કરવાનું છે શું, ક્યાં છું હું બધું જીવનમાં, હું એ તો ભૂલી ગયો

ચડી મસ્તી એની એવી હૈયે, સાનભાન જીવનનું હું તો ભૂલી ગયો

મસ્તીની મસ્તીની મસ્તીમાં મસ્ત બન્યો, જગ બધું હું તો ભૂલી ગયો

ચડયો મસ્તીનો કેફ એવો હૈયે, કામકાજ બધું હું તો ભૂલી ગયો

મસ્તીની અનોખી સૃષ્ટિમાં ઝૂમતો ગયો, જગને એમાં હું ભૂલતો ગયો

ઝુમાવી ના શકે જલદી કાંઈ મને, મસ્તી ઝુમાવી ગઈ મને, એમાં હું ઝૂમી ગયો

પ્રભુ પ્રેમ છે તારો એવો, મસ્તી છે એની એવી, એમાં મને હું ભૂલી ગયો

ચડી મસ્તી તારા પ્રેમની એવી, એની મસ્તીમાં બધું હું તો ભૂલી ગયો

એની મસ્તીની મસ્તીમાં, મસ્તને મસ્ત હું બનતોને બનતો ગયો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mastīnī mastīmāṁ, jīvanamāṁ, masta ēvō huṁ tō banī gayō

karavānuṁ chē śuṁ, kyāṁ chuṁ huṁ badhuṁ jīvanamāṁ, huṁ ē tō bhūlī gayō

caḍī mastī ēnī ēvī haiyē, sānabhāna jīvananuṁ huṁ tō bhūlī gayō

mastīnī mastīnī mastīmāṁ masta banyō, jaga badhuṁ huṁ tō bhūlī gayō

caḍayō mastīnō kēpha ēvō haiyē, kāmakāja badhuṁ huṁ tō bhūlī gayō

mastīnī anōkhī sr̥ṣṭimāṁ jhūmatō gayō, jaganē ēmāṁ huṁ bhūlatō gayō

jhumāvī nā śakē jaladī kāṁī manē, mastī jhumāvī gaī manē, ēmāṁ huṁ jhūmī gayō

prabhu prēma chē tārō ēvō, mastī chē ēnī ēvī, ēmāṁ manē huṁ bhūlī gayō

caḍī mastī tārā prēmanī ēvī, ēnī mastīmāṁ badhuṁ huṁ tō bhūlī gayō

ēnī mastīnī mastīmāṁ, mastanē masta huṁ banatōnē banatō gayō
Scan Image

Gujarati Bhajan no. 6448 by Satguru Devendra Ghia - Kaka
First...644564466447...Last