1996-11-04
1996-11-04
1996-11-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12438
થઈ જા તું તૈયાર, જીવનમાં થઈ જા તું તૈયાર, થઈ જા તું તૈયાર

તારી પાસે શું છે, શું નથી જીવનમાં, કરી દે જીવનમાં એની યાદી તું તૈયાર
મેળવવું છે જીવનમાં જ્યાં એ તો તારે, મેળવવા જીવનમાં એને, થઈ જા તું તૈયાર
રાખજે ના કચાશ, તું તૈયારીમાં એવી એની, તૈયારી કાજે જીવનમાં, થઈ જા તું તૈયાર
મેળવવા કાજે પડે કંઈક છોડવું જીવનમાં, છોડવા જીવનમાં એને, થઈ જા તું તૈયાર
શું મેળવવું છે જીવનમાં, કરી લે નક્કી તું એકવાર, મેળવવા એને, થઈ જા તું તૈયાર
કરજે ને કરજે એને તું પૂરું, રાખજે ના કચાશ લગાર, મેળવવા એને, થઈ જા તું તૈયાર
મેળવવામાં ને એના યત્નોમાં, રહેજે સદા તું હોશિયાર, મેળવવા એને, થઈ જા તું તૈયાર
કરશે કુદરત તો સદા કસોટી તો તારી, દેવા કસોટી જીવનમાં, થઈ જા તું તૈયાર
જાળવવા જેવું પડશે જાળવવું જીવનમાં, જાળવવા જીવનમાં એને, થઈ જા તું તૈયાર
એક થવું છે પ્રભુ સાથે જીવનમાં જ્યાં તારે, તારી જાતને સોંપવા એને, થઈ જા તું તૈયાર
વધવું છે જીવનમાં તો જ્યાં તારે તો આગળ, છોડવા વિચારો ખોટા, થઈ જા તું તૈયાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thaī jā tuṁ taiyāra, jīvanamāṁ thaī jā tuṁ taiyāra, thaī jā tuṁ taiyāra
tārī pāsē śuṁ chē, śuṁ nathī jīvanamāṁ, karī dē jīvanamāṁ ēnī yādī tuṁ taiyāra
mēlavavuṁ chē jīvanamāṁ jyāṁ ē tō tārē, mēlavavā jīvanamāṁ ēnē, thaī jā tuṁ taiyāra
rākhajē nā kacāśa, tuṁ taiyārīmāṁ ēvī ēnī, taiyārī kājē jīvanamāṁ, thaī jā tuṁ taiyāra
mēlavavā kājē paḍē kaṁīka chōḍavuṁ jīvanamāṁ, chōḍavā jīvanamāṁ ēnē, thaī jā tuṁ taiyāra
śuṁ mēlavavuṁ chē jīvanamāṁ, karī lē nakkī tuṁ ēkavāra, mēlavavā ēnē, thaī jā tuṁ taiyāra
karajē nē karajē ēnē tuṁ pūruṁ, rākhajē nā kacāśa lagāra, mēlavavā ēnē, thaī jā tuṁ taiyāra
mēlavavāmāṁ nē ēnā yatnōmāṁ, rahējē sadā tuṁ hōśiyāra, mēlavavā ēnē, thaī jā tuṁ taiyāra
karaśē kudarata tō sadā kasōṭī tō tārī, dēvā kasōṭī jīvanamāṁ, thaī jā tuṁ taiyāra
jālavavā jēvuṁ paḍaśē jālavavuṁ jīvanamāṁ, jālavavā jīvanamāṁ ēnē, thaī jā tuṁ taiyāra
ēka thavuṁ chē prabhu sāthē jīvanamāṁ jyāṁ tārē, tārī jātanē sōṁpavā ēnē, thaī jā tuṁ taiyāra
vadhavuṁ chē jīvanamāṁ tō jyāṁ tārē tō āgala, chōḍavā vicārō khōṭā, thaī jā tuṁ taiyāra
|