Hymn No. 6450 | Date: 04-Nov-1996
ક્યાંથી કરું, શું કરું, બેવફા દિલનો, યકીન, હું તો ક્યાંથી કરું
kyāṁthī karuṁ, śuṁ karuṁ, bēvaphā dilanō, yakīna, huṁ tō kyāṁthī karuṁ
સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)
1996-11-04
1996-11-04
1996-11-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12439
ક્યાંથી કરું, શું કરું, બેવફા દિલનો, યકીન, હું તો ક્યાંથી કરું
ક્યાંથી કરું, શું કરું, બેવફા દિલનો, યકીન, હું તો ક્યાંથી કરું
પ્રેમે પ્રેમે પાગલ બને એ તો, એવો પ્રેમ હું તો, ક્યાંથી ધરું
કરે પ્રેમની એ તો શરૂઆત, ચલિત એમાં એ તો, થાતુંને થાતું રહ્યું
સમયને સમય વીત્યા, ઇતિહાસ એના ના બદલાયા, યકીન ક્યાંથી કરું
ના કરવાનું એ તો કરે ઘણું ઘણું, એવા દિલનો યકીન ક્યાંથી કરું
ચડે પ્રેમની મસ્તી એને જ્યારે, લાગે દિલ ત્યારે તો જુદુંને જુદું
વાતે વાતે બની જાય જ્યાં એ વિવશ, એવા દિલનો યકીન ક્યાંથી કરું
અહીં દોડે, તહીં દોડે, વ્યર્થ દોડાદોડીમાં, હાથમાં ના કાંઈ રહ્યું
બેવફાઈને રહ્યું સદા એ તો વફાદાર, એવા દિલનો યકીન ક્યાંથી કરું
શીખ્યો ના સબક જીવનમાં જે હું, બેવફા દિલે, બધું શીખવી દીધું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kyāṁthī karuṁ, śuṁ karuṁ, bēvaphā dilanō, yakīna, huṁ tō kyāṁthī karuṁ
prēmē prēmē pāgala banē ē tō, ēvō prēma huṁ tō, kyāṁthī dharuṁ
karē prēmanī ē tō śarūāta, calita ēmāṁ ē tō, thātuṁnē thātuṁ rahyuṁ
samayanē samaya vītyā, itihāsa ēnā nā badalāyā, yakīna kyāṁthī karuṁ
nā karavānuṁ ē tō karē ghaṇuṁ ghaṇuṁ, ēvā dilanō yakīna kyāṁthī karuṁ
caḍē prēmanī mastī ēnē jyārē, lāgē dila tyārē tō juduṁnē juduṁ
vātē vātē banī jāya jyāṁ ē vivaśa, ēvā dilanō yakīna kyāṁthī karuṁ
ahīṁ dōḍē, tahīṁ dōḍē, vyartha dōḍādōḍīmāṁ, hāthamāṁ nā kāṁī rahyuṁ
bēvaphāīnē rahyuṁ sadā ē tō vaphādāra, ēvā dilanō yakīna kyāṁthī karuṁ
śīkhyō nā sabaka jīvanamāṁ jē huṁ, bēvaphā dilē, badhuṁ śīkhavī dīdhuṁ
|