Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6452 | Date: 05-Nov-1996
મન મૂકીને વરસ્યા ભલે રે મેહુલિયા, કિંમત ના એની તો અંકાણી
Mana mūkīnē varasyā bhalē rē mēhuliyā, kiṁmata nā ēnī tō aṁkāṇī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6452 | Date: 05-Nov-1996

મન મૂકીને વરસ્યા ભલે રે મેહુલિયા, કિંમત ના એની તો અંકાણી

  No Audio

mana mūkīnē varasyā bhalē rē mēhuliyā, kiṁmata nā ēnī tō aṁkāṇī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1996-11-05 1996-11-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12441 મન મૂકીને વરસ્યા ભલે રે મેહુલિયા, કિંમત ના એની તો અંકાણી મન મૂકીને વરસ્યા ભલે રે મેહુલિયા, કિંમત ના એની તો અંકાણી

હતા રે એ તો (2) મરજી વિનાના રે માવઠા (2)

આધાર વિનાના આધાર સ્તંભ ઉપર, ઇમારત ના રચી શકાણી

નીકળ્યો ગોતવા સર્જનહારને, રૂપે રૂપે રે એમાં મન મારા અટવાણા

દેખાદેખીમાં હાસ્ય તો ઘણા વેર્યા, ઉરમા તો ના કોઈ ઉર્મી છલકાણી

હૈયાં હતા તો કતરાતાં, નજર તો જ્યાં ટકરાણી, પડયા હાસ્ય ત્યાં તો વેરતા

આવકાર્યા પ્રેમથી આવ્યા જ્યાં મહેમાન બનીને, હૈયાં તો હતા જલતા ને જલતા

હાર મળી ઘણી નમોશીભરી, તોયે મુખ રાખવા પડયા તો હસતા ને હસતા

પ્રસંગની ધીર ગંભીરતા ગઈ વીસરાઈ, આદતમાં તો જ્યાં તણાઈ ગયા
View Original Increase Font Decrease Font

મન મૂકીને વરસ્યા ભલે રે મેહુલિયા, કિંમત ના એની તો અંકાણી

હતા રે એ તો (2) મરજી વિનાના રે માવઠા (2)

આધાર વિનાના આધાર સ્તંભ ઉપર, ઇમારત ના રચી શકાણી

નીકળ્યો ગોતવા સર્જનહારને, રૂપે રૂપે રે એમાં મન મારા અટવાણા

દેખાદેખીમાં હાસ્ય તો ઘણા વેર્યા, ઉરમા તો ના કોઈ ઉર્મી છલકાણી

હૈયાં હતા તો કતરાતાં, નજર તો જ્યાં ટકરાણી, પડયા હાસ્ય ત્યાં તો વેરતા

આવકાર્યા પ્રેમથી આવ્યા જ્યાં મહેમાન બનીને, હૈયાં તો હતા જલતા ને જલતા

હાર મળી ઘણી નમોશીભરી, તોયે મુખ રાખવા પડયા તો હસતા ને હસતા

પ્રસંગની ધીર ગંભીરતા ગઈ વીસરાઈ, આદતમાં તો જ્યાં તણાઈ ગયા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mana mūkīnē varasyā bhalē rē mēhuliyā, kiṁmata nā ēnī tō aṁkāṇī

hatā rē ē tō (2) marajī vinānā rē māvaṭhā (2)

ādhāra vinānā ādhāra staṁbha upara, imārata nā racī śakāṇī

nīkalyō gōtavā sarjanahāranē, rūpē rūpē rē ēmāṁ mana mārā aṭavāṇā

dēkhādēkhīmāṁ hāsya tō ghaṇā vēryā, uramā tō nā kōī urmī chalakāṇī

haiyāṁ hatā tō katarātāṁ, najara tō jyāṁ ṭakarāṇī, paḍayā hāsya tyāṁ tō vēratā

āvakāryā prēmathī āvyā jyāṁ mahēmāna banīnē, haiyāṁ tō hatā jalatā nē jalatā

hāra malī ghaṇī namōśībharī, tōyē mukha rākhavā paḍayā tō hasatā nē hasatā

prasaṁganī dhīra gaṁbhīratā gaī vīsarāī, ādatamāṁ tō jyāṁ taṇāī gayā
Scan Image

Gujarati Bhajan no. 6452 by Satguru Devendra Ghia - Kaka
First...644864496450...Last