Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6453 | Date: 06-Nov-1996
આજ નહીં ને કાલ, કરતા કરતા, વીત્યો જીવનનો ઘણો રે કાળ
Āja nahīṁ nē kāla, karatā karatā, vītyō jīvananō ghaṇō rē kāla

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6453 | Date: 06-Nov-1996

આજ નહીં ને કાલ, કરતા કરતા, વીત્યો જીવનનો ઘણો રે કાળ

  No Audio

āja nahīṁ nē kāla, karatā karatā, vītyō jīvananō ghaṇō rē kāla

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-11-06 1996-11-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12442 આજ નહીં ને કાલ, કરતા કરતા, વીત્યો જીવનનો ઘણો રે કાળ આજ નહીં ને કાલ, કરતા કરતા, વીત્યો જીવનનો ઘણો રે કાળ

પ્રેમાળ હાથે લે છે પ્રભુ, જીવનમાં તો નિત્ય તારી રે સંભાળ

માંગી માંગી ના શરમાવજે એને તું, નથી કાંઈ એ તો કંગાળ

માંગજે જીવનમાં તું એવું, છૂટી જાય જીવનની તારી બધી જંજાળ

ખોટા કાર્યો ને ખોટી વાતોને, જીવનમાં કદી ના એને તું પંપાળ

આ જગ તો છે વિશાળ, સમાવવા સહુને રાખજે દિલ તારું વિશાળ

છે જ્યાં એ તારા પોતાના ને પોતાના, બન ના એની પાસે તું શરમાળ

કરીશ જ્યાં તું ખોટું, લાગશે ડર કાળનો, લાગશે કાળ ત્યારે વિકરાળ

શીખતોને શીખતો રહીશ જગમાં જ્યાં તું, લાગશે કાળ ત્યાં પ્રેમાળ

આજનું કરી લેજે આજે, છોડ ના કાલ ઉપર, કાળ ખાઈ જાશે તારી કાલ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āja nahīṁ nē kāla, karatā karatā, vītyō jīvananō ghaṇō rē kāla

prēmāla hāthē lē chē prabhu, jīvanamāṁ tō nitya tārī rē saṁbhāla

māṁgī māṁgī nā śaramāvajē ēnē tuṁ, nathī kāṁī ē tō kaṁgāla

māṁgajē jīvanamāṁ tuṁ ēvuṁ, chūṭī jāya jīvananī tārī badhī jaṁjāla

khōṭā kāryō nē khōṭī vātōnē, jīvanamāṁ kadī nā ēnē tuṁ paṁpāla

ā jaga tō chē viśāla, samāvavā sahunē rākhajē dila tāruṁ viśāla

chē jyāṁ ē tārā pōtānā nē pōtānā, bana nā ēnī pāsē tuṁ śaramāla

karīśa jyāṁ tuṁ khōṭuṁ, lāgaśē ḍara kālanō, lāgaśē kāla tyārē vikarāla

śīkhatōnē śīkhatō rahīśa jagamāṁ jyāṁ tuṁ, lāgaśē kāla tyāṁ prēmāla

ājanuṁ karī lējē ājē, chōḍa nā kāla upara, kāla khāī jāśē tārī kāla
Scan Image

Gujarati Bhajan no. 6453 by Satguru Devendra Ghia - Kaka
First...644864496450...Last